________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પાંડરગ, કમળો અને રક્તપિત્ત
૫૬૩
-
I
,
.
વના આપવી. છેલ્લે તેમાં એક તેલ બરાસકપૂર મેળવી ચણા જેવડી ગળી વાળવી. દ્રાક્ષાદિગણના ઔષધમાં દાડમ, કેળાં, તાડનાં ફળ (ગલેલી), બીલીનો ગર્ભ, કેઠાં, પાકાં જાંબુ અને કાચી કેરી ગણાય છે. એ પ્રમાણે વિધિપૂર્વક આ ગોળી બનાવી રેગીને આપવાથી બધી જાતના પિત્તના રોગો, અંતરદાહ, બાહ્યદાહ તથા રક્તપિત્તને મટાડે છે; ભયંકર વેગવાળા તાવને શાંત કરે છે, છતાં જઠરાગ્નિને મંદ થવા દેતી નથી એ ચમત્કાર છે. પરિશ્રમ, મૂંઝવણ, રસીઓના ભયંકર રક્તપ્રદર, લેહીની ઊલટી, લોહીના ઝાડા તથા મૂત્રકૃચ્છ એટલા રોગને મટાડે છે એ અનુ. ભવેલું છે. રક્તપિત્તમાં એકમાગી રક્તપિત્ત સાધ્ય ગણેલું છે અને દ્વિમાગ અસાધ્ય ગણેલું છે, પણ જે રક્તપિત્તને રોગી બીજા ઉપદ્રવથી પીડાતો હોય, તે ઉપર લખેલા ઇલાજેથી બે માગી રક્તપિત્ત પણ સારા થાય છે. જે રક્તપિત્ત સ્ત્રીને થયું હોય અને તે માત્ર અધે માગી હોય તે માલતિચૂર્ણ, સરસ, રૂપરસ અને નળબંધ એ ચાર ઔષધ મેળવી બલ્બ વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર સુખડના પાણીમાં આપવાથી ઝાડા તથા પેશાબથી પડતું લોહી બંધ થાય છે. રક્તપ્રદરમાંથી વખતે સેમરોગ થાય છે, તેને પણ આ પડીકાંથી સારું થાય છે.
નબળાઈ, શ્વાસ, ઉધરસ, જવર, ઊલટી, બેભાનપણું, ઘેળે અથવા પીળે શરીરને વર્ણ, દાહ, મૂછ, અન્ન ખાવા છતાં પેટમાં બળતરા, ગભરાટ, હૃદયમાં વિલક્ષણ પીડા, તરસ, પાતળે ઝાડ, માથું દુઃખવું, દુર્ગધયુક્ત શંક, અન્ન પર અભાવ અને અજીર્ણ આ ઉપદ્ર રક્તપિત્તમાં થાય છે.
જે રક્તપિત્ત માંસના ધેલા પાણી જેવું કિવા સડેલા જેવું અથવા કાદવથી કહેવાયેલા પાણી જેવું અથવા કાદવના જેવું;
For Private and Personal Use Only