________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૪૫
મધ અડધા રૂપિયાભાર અને લીડીપીપર એક રતી મેળવી આદા ને રસ એક આની ભાર નાખી, ચાર પાંચ દિવસ આપવાથી સન્નિપાતને કફ શાંત થાય છે.
૧૮-નરભેરામ હરજીવન માસ્તર-નવાગામ
સવારમાં અધેલી ને માક્ષિક ભસ્મ સૂંઠ ને મધ સાથે ચટાડવું. સાંજે ધાસકુઠાર પાનમાં આપો. ધીમે ધીમે ચાવીને રસ ગળી જ.
૧૯-વૈદ્ય લલ્લુભાઈ દુર્લભરામ-સુરત મલ્લાદિ ગુટિકા-કાચો સેમલ બે વાલ લઈને અવરકંઠીના રસમાં ત્રણ દિવસ ખલ કરે. તેની મગ જેવડી ગોળી વાળી આદાના રસમાં એક ગોળી સવારે તથા સાંજે લેવાથી સન્નિપાત તથા ઉદરવિકાર મટે છે. ઘીવાળો ખોરાક આપ. તાવમાં પાવલીભાર ઘી સાથે લેવાથી આરામ થશે. સાકરના શીરા સાથે લેવાથી જીર્ણજ્વર જશે અને પુષ્ટી કરશે. ખટાશ ખાવા દેવી નહિ.
ર૦–વેદ્ય દયાશંકર મોરારજી–ધંધુકા પારે, ગંધક અને વછનાગ, એ ત્રણ ૨૫ ભાગ, જાયફળ અને પીપર બન્ને ૧૦ ભાગ મેળવી આદુના રસમાં વાટી રતી પ્રમાણે ગોળીઓ વાળી એકેક ગોળી આપવાથી સન્નિપાત મટે છે.
રા-વૈદ્ય બાલાશંકર પ્રભાશંકર-દેદ સરો (પાપડિયે ખારે) શેર માં લઈ ખાંડી લોખંડની તવી ઉપર મૂકી પણ શેર તો નાખી ચૂલે ચડાવી પાણીને બાળવું એટલે ચૂના જેવું થશે; પછી તેમાં સોનાગેરૂ મેળવી ઝીણું વાટી તેમાંથી એક એક વાત દિવસમાં ત્રણ વાર રેગીને આપે તે તાવ, ખાંસી અને શાળવાળે ત્રિદેષ મટે છે.
For Private and Personal Use Only