________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
વિદોષ-સિદ્ધાંત કારણ આજ સુધી કઈ પણ રસાયનશાસ્ત્રીએ શેાધી કાઢયું નથી. જયાં સુધી એનું ખરું કારણ જાણી રાજા તથા પ્રજા એ રોગ ઉત્પન્ન થવાનાં કારણેને દૂર કરવા માટે કેશિષ નહિ કરે ત્યાં સુધી આ રોગ કે જે જુદે જુદે સ્વરૂપે દેખા દઈ સંખ્યાબંધ કેને સંહાર કરે છે, તે અટકશે નહિ. એ વાત ચેપી રોગના અથવા જુદી જુદી જાતની મરકીનાં કારણે માં લોકોને આહારવિહાર, જાતુઓના હીન, મિથ્યા અને અતિગ તથા ઈશ્વરી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીમાત્રને પિતાને અધિકાર નહિ ભેગવવા દેતાં જેઓ “બળ એજ હક છે” એમ માનનારાઓ કુદરતના કાયદાને ભંગ કરે છે, જેને સંપૂર્ણ ખુલાસો આગળ કેલેરા વિષેના નિબંધમાં જણાવે છે, તે વાંચવાથી આવા ભયંકર અનિવાર્ય ચેપી રેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનું મૂળ કારણ શું છે, તે ધ્યાનમાં આવશે. એટલા માટે અત્રે તેનું પિષ્ટપેષણ નહિ કરતાં, કેલેરાની ઉત્પત્તિના વિષયને ધ્યાનપૂર્વક મનન કરવાની અમે ભલામણ કરીએ છીએ.
कंठकुब्ज सन्निपात (इन्फ्ल्यु एन्झा) હાલના જમાનામાં નવી નવી જાતના ગે પ્રગટ થાય છે. તે રેગે ફરી ફરીને હુમલા કરશે એવા ભયથી કેટલાક વિદ્વાન ડેકટરો અકળાય છે અને અકળામણથી જે ઉદ્દગારો તેઓ બહાર કાઢે છે તેથી પ્રજા ગભરાય છે. પરંતુ કુદરતના નિયમ પ્રમાણે વાતાવરણમાં જ્યારે ઋતુઓમાં હીનાગ, મિથ્યાગ કે અતિયોગ થાય છે, ત્યારે હવામાં તે તે જાતનાં જંતુઓ ઉત્પન્ન થઈ પ્રજને રોગી બનાવી દે છે. તે પ્રમાણે સંવત ૧૯૭૪ના ભાદરવા માસમાં જ્યારે શરદઋતુને આવિર્ભાવ થયે ત્યારે શરદતુના તાપથી વર્ષોત્રાતુમાં સંચય થયેલું પિત્ત પીગળીને પિત્ત
For Private and Personal Use Only