________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ
અતિસાર, સ`ગ્રહણી તથા અ
૪૭૩
શેકી ફાકી કરી ના રૂપિયાભાર પાણી સાથે ફાકે તેા ઝાડા, મરડા, મટે છે. ગમે તેવા સુવાવડી સ્ત્રીના ઝાડાના રાગ પણ જરૂર મટે છે.
૨. સૂ'ઠ તાલા ના, સાકરતાલે ના અને જાયફળ એક આનીભાર સૂઠને પાણીમાં ઘસવી. સાકરને ઝીણી વાટવી. જાયફળ તેમાં વાટવું અને તેને વાડકીમાં ગરમ કરવું, ઠંડ ું પડધેથી પાવુ. તેથી ઝડા મધ થાય છે અને પેટમાંથી દુખાવા મટી મરડા મટે છે. ૧૫-વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ
શરૂઆતમાં થનાર મરડાને હીમજ ઝીણી ખાંડી કપડછાણુ કરી તેમાંથી ૫ રૂપિયાભાર, મધ સાથે ચટાડવી. એ પ્રમાણે ૩ દિવસ કરવાથી મરડા મટી જશે. પહેલે દિવસે ઝાડા વધારે થાય તા ગભરાવું નહિં. દરદીને દહીં અને ચેાખા ખાવા આપવા અથવા માજરીના રોટલા ખાવા આપવા.
૧૬-વૈદ્ય કેશવલાલ હિરશંકર
ભટ્ટ-કાપાદરા
પાકાં કેાડાંના ભૂકા ૮, સાકર ૬, અમેાદ ૩, પીપર ૩, ખીલીના ગલ' ૩, ધાવડીનાં ફૂલ ૩, દાડમનાં છેડાં ૩, ડાંસરા ૩, સ’ચળ ૧, નાગકેશર ૧, ધાણા ૧, તજ ૧, તમાલપત્ર ૧, મરી ૧, અજમે। ૧, ગઢોડા ૧, નેતરની ગાંઠા ૧ અને એલચી ભાગ ૧, લઇ સ ને ખારીક વાટી ૧ પૈસાભાર ચૂર્ણ, ગાયની છાશમાં ભેળવીને સવારસાંજ પાવાથી સંગ્રહણી અને ઝાડાના રાગ મટી જાય છે, એવા મારા ખાસ અનુભવ છે, ૧૭-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન્ત ઉદાણી-માલ'ભા
For Private and Personal Use Only
૧. કપૂરાસવઃ-( ભૈષજ્ય રત્નાવલિ ) ઉત્તમ દારૂ ૮૦૦ તેાલા, ખરાશ ૬૪ તાલા, નાની એલચી, મેાથ, સૂ’ઠ, અજમેા, ખીલાં, એ આઠ આઠ તેાલા, એ સૌ પ્રથમ રીઢા માટીના વાસણમાં દારૂ