________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
વાલ છે તથા સાકર વાલ ચાર મેળવીને ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફકાવવાથી કમળો મટે છે; અથવા કાંસાની થાળી લઈ તેમાં પાણી ભરી રોગીના હાથની હથેલી થાળીમાં મુકાવી, આપણે હાથે છેડે પલાળેલે કળીચૂનો ચોપડી, રેગીના હાથની કોણથી પિંચા તરફના ભાગને ઊતરતે ચાળ અને આપણા હાથ થાળીમાંના પાણીમાં બળતા જવું. આથી આખા શરીરની પીળાશ ઘટતી જશે અને થાળીમાંનું પાણી પીળું થઈ જશે. અથવા એક રૂપિયાભાર જુવારને દાણા લઈ તેમાં બે ટીપાં પાણી અને એક રતીભાર પલાળેલે ચૂને મેળવી, તે જુવારના દાણા મંત્રેલા છે એમ કહીને રોગીને આપવા અને કહેવું કે, “આ દાણા હાથમાં લઈ મસળ્યા કરવા જેથી તમામ કમળ જુવારમાં ઊતરી આવશે.” એવું કરવાથી જુવાર પીળી થઈ જાય છે અને રોગીનું શરીર પીળાશથી મુક્ત થતું જાય છે. અથવા દિવેલાનાં પાતરને રસ તેલા ચાર, તેમાં ગેળ તેલે એક મેળવી એકજ દિવસ માટે દિવસમાં બે વાર પાવે અને તે દિવસે તે રેગીને ગળ અને રોટલા સિવાય કાંઈ ખાવા દેવું નહિ. એ ઉપાય એક દિવસ કરવાથી ત્રણ દિવ સમાં કમળ સાર થાય છે. અથવા રાંધેલ નવસાર વાલ બતથા સાકરને ભૂકે વાલ ચાર મેળવીને ઠંડા પાણી સાથે દિવસમાં એક વાર ફકાડવાથી, સાત દિવસમાં કમળો મટી જાય છે. દૂધ અને ભાત સિવાય કમળાના દદીને બીજે કાંઈ ખોરાક આપવો નહિ. તથા રાત્રે ધાણા અને સાકરનું પલાળેલું પાણી પાવું અને સવારે કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી નાખીને તેમાં લીંબુ નિચોવી વારંવાર ખાવા ભલામણ કરવી. કડવી દૂધીને ગર અથવા કડવી દેડકીને ગર સૂકવીને તેનું ચૂર્ણ કરીનાકમાં સુંઘાડવાથી નાકેથી પીળું પાણી ઝરી જઈ કમળ સારે થઈ જાય છે. પણ એ ઉપાયમાં મોળા દૂધભાત સિવાય કંઈ પણ ખાવાનું આપવું નહિ-તે ત્રણ દિવસમાં મટે છે.
For Private and Personal Use Only