________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગ, કમળા અને રક્તપિત્ત
સંપર્ક
પાંડુરોગ તથા કમળાનાં અસાધ્ય લક્ષણાઃ-તાવ આ વે, પસીને થાય, ઘણીજ એચેની તથા ગભરાટ રહે, ઊલટી થાય અને પાણીના શૈાષ પડે, આ લક્ષણા સાથે પાંડુરાગ ત્રિદોષનાં લક્ષણાવાળા હાય અને જે રેગીની ઇંદ્રિયે! પાતપેાતાનુ કામ કરી શકતી નથી, તેવા રાગીને આરામ કરવાની માથાકૂટ કરવી નહિ.
જે રાગીને પાંડુરેગ થયાને ઘણા દિવસ થઈ ગયા હોય તે જડ થવાથી અસાધ્ય ગણવા. આખા શરીર ઉપર સેાજા ચડેલા હાય અને તે રાગીને સઘળા પદાર્થો પીળા દેખાતા હૈાય તે તેને અસાધ્ય ગણવા. જે પાંડુરોગીને કમિશ્રિત પીળા રંગના થોડા અને કઠણ ઝાડા થતા હોય તેને અસાધ્ય ગણવા. જે પાંડુરેાગી દીન થયા હાય તેમજ જેના શરીરના વહુ ધેાળી પૂણી જેવા થઈ ગયા હાય અને જે અકારી, મૂર્છા અને તૃષાથી પીડાતા હાય, તેની જીવવાની આશા છેડવી. જે પાંડુરાગીને લોહી પડવાથી સફેદ રગના વણું થયે। હાય તે પણુ અસાધ્ય છે. જે પાંડુરાગીના દાંત નખ અને નેત્ર પીળાં થઇ ગયાં હાય અને આખી સૃષ્ટિને ધેાળા રંગની દેખતા ડાય તેને મરણપથારીએ સૂતેલે ગણવા. જે પાંડુરાગીના હાથપગ અને ગરદન પર સેાજો હેાય અને કટિનેા ભાગ સુકાઈ ગર્ચા હૈાય તે રાગી પણ અસાધ્ય છે. જે રાગીની કેડના ભાગ, મળદ્વાર અને ગુહ્યેન્દ્રિય પર સાજો હાય અને હાથપગ તથા ગરજૈન સુકાઈ ગયાં હોય તેને અસાધ્ય જાણવા. તેમજ જે પાંડુરેગી અતિસાર અને જવરથી પીડાતા હાય તેને સાજે કરવાની આશા યશની ઇચ્છા રાખનાર વૈદ્ય કરવી નહિ, જે કમળાના રોગીને ઝાડા કાળા અને પેશાબ પીળા રંગના આવે છે અને જેના શરીર પરની ચામડી છેાલી નાખી હાય એવી ચેાથર ચઢી આવે છે તથા જેનાં નેત્ર, મુખ, ઊલટી, મૂત્ર એ અત્યંત લાલ રંગનાં થાય છે અને જે વારવાર બેભાન અને છે, તે સ્મશાનમાંજ વ્યાધિથી છૂટ છે, જે
For Private and Personal Use Only