________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે
તેલ , મેથ લે છે, એ બારીક વાટી ચરણ કરવું. રતી બે બે ત્રણ વખત ચેખાના ધાવણ સાથે આપવાથી ગ્રહણી, અતિસાર, રક્તાતિસાર તથા મરડો મટે છે.
૧૮-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈ-સાયણ શંખભસ્મ વાલ ૧, સિંધવ વાલ ૧-એ બે સાંજ સવાર મધમાં ચાટવાથી સંગ્રહણી મટે છે. પથ્યમાં મળી છાશ આપવી. રાલને વાટી ગોળમાં ચણીબોર જેવડી ગળી વાળી સવારસાંજ એક એક ગાળી પાણી સાથે ખાવાથી સંગ્રહણી મટે છે. ૧૯-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત
અષ્ટકાદિ ગુટિકાદ-અફીણ, જાયફળ, ખારેક, ખારેકને ઠળિએ કાઢી તેમાં વટાણા જેટલું અફીણ તથા બે વાલ જાયફળ ભરી,ઘઉંના લોટને આજુબાજુ લેપ કરી,ભરસાળમાં પકાવી, લેપ ઉખેડી ખરલમાં ખલી વટાણા જેવડી ગોળીઓ વાળવી. એકથી પાંચ વરસનાને વાગોળી પાંચથી દશ વરસનાને અડધી પછી મોટી ઉમરના માટે એક ગળી; ચાહ, પાણી, દહીં, મલાઈપિકી કઈ પણ અનુપાન સાથે લેવાથી મરડે, અતિસાર અને સંગ્રહણને મટાડે છે, પરેજીની જરૂર નથી. રોગની પરેજી કરાવવી.
૨૦–વૈધ રૂઘનાથસિંગ ગયાદીન–સુરત - ૧. સંગ્રહણી કપટવટી:ખેરાલ, જાવંત્રી, ખેરાસાની અજમે, ખડી, બીલીને ગર, મોચરસ, અફીણ, મરડાસિંગ, કાયફળ, હિંગળોક, પિસ્તદેડા, ભાંગ, જાયફળ એ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, ખાટા દાડમના રસમાં એક દિવસ ખલીને ચણા જેવડી ગેળીઓ વાળવી. અતિસાર તથા સંગ્રહ
વાળાને છાશ સાથે દિવસમાં ત્રણ વખત ગોળી એકથી બે દર વખતે આપવાથી ફાયદો થાય છે
For Private and Personal Use Only