________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચિકા (કેલેશ)
૫૫
કરી દર બે કલાકે એ કેક ભાગ પાવાથી કોલેરા તુરત મટી જાય છે. બ્રાન્ડી (મધ) નહિ પીનારે ફક્ત કેસરનું પાણી નાખીને પીવું. ૨૦. મારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ - ધોળકા
૧. ચિત્રકમૂળ, ભિલામાં, સૂંઠ, મરી, લીંડીપીપર, હરડાં, અજમે, ધાણા, તજ, જાવંત્રી, પીપરીમૂળ, જવખાર, સાજીખાર, જીરું, શા જીર, નાગકેસર, લવિંગ, એલચી, ઇંદ્રજવ, સાજીખાર, વાવડિંગ અને ચવક, એ દરેક એકેક તેલ અને સંચળ બે તલા; સિંધવ, નસાડ અને બીડલૂણ દરેક એકેક તેલ તથા શેકેલી હિં દેહ તેલ લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી લે છે થી છે છાશ તથા પાણી અથવા મધના અનુપાન સાથે સવારમાં એક વાર આપવાથી અજીર્ણ, કેલેરી વગેરે અનેક દર મટે છે. કેલેરા માટે આ દવા લીંબુના એક તોલા રસ સાથે અર્ધા કલાકે આપવાથી મટે છે. આ ચૂર્ણમાં પારો, ગંધક, વછનાગ અને શુદ્ધ ઝેરચલાં (ઘીમાં તળેલાં) એ દરેક એકેક તેલ મેળવી ગ્ય પ્રમાણમાં આપવાથી કોલેરા જેવાં ભયંકર દરને તત્કાળ દૂર કરે છે.
૨, સિંધવ, આકડાનાં મૂળ, અડાનાં મૂળ, ચિત્રકમૂળ એ દરેક એકાએક તેલ તથા ત્રિકટુ, અજમે, વાવડિંગ, વજ, જાવંત્રી, નાથ, વછનાગ, કપૂર એ દરેક અર્થો અર્થો તેલ અને બંધક તેલા ૨ લઈ વાટી વસ્ત્રગાળ કરી, તેમાં ભાંગ તેલા રા, અફીણ તાલે છે, કારેલીનાં પાનને રસ શેર વા લઈ તેમાં મેળવી ખૂબ ઘૂંટી શણુબેર જેવડી ગેળીઓ વાળી એકથી બે ગોળી દર અર્ધા કલાકે લીંબુના અથવા આદુના રસ સાથે દરદનું જોર તથા દરદીની વય તેમજ બળને ચિકિત્સા પૂર્વક યોગ્ય વિચાર કરી, જે રોગ્ય માત્રામાં આપવામાં આવે, તે ભયંકર કોલેરા મટે છે.
For Private and Personal Use Only