________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃમિ
પડે
-
-
-
-
-
-
-
-
ફરવા લાગે છે. તે જંતુઓમાંના કેટલાંક પહેાળાં, કેટલાંક ગાંઠેવાળાં તથા કેટલાંક ધાન્યના ફણગા જેવાં, તે કેટલાંક ઝીણાં, લાંબા અને ટૂંકા હોય છે. રંગમાં તેઓ રાતાં અને ધોળાં હોય છે. તેને અંત્રાદ, ઉદરાષ્ટ, હૃદયા, મહારાજ, ચુરુ, દર્ભ કુસુમ અને સુગંધ એવાં સાત નામે આયુર્વેદાચાર્યોએ આપેલાં છે. આ કૃમિથી બેચેની, ટામાં મળ, અન્ન પર અભાવ, ચકરી કિંવા ફેર, ઓકારી, તરસ, પેટનું ચડવું, શરીરની દુર્બળતા, સોજો અને સાથેખમ થાય છે. આ સાત જાત પૈકી હુદયા અને મહારુજ છાતીએથી પુખવાટે બહાર પડે છે. તે પ્રમાણે દૂધ, માછલાં વગેરે અર્ધા રંધાયેલા બીજા પદાર્થોને ખાવાથી તથા શાકભાજી વગેરે વધારે ખાવાથી રાજનિત કૃમિ થાય છે. લેહીને ઊંચકનારા એટલે લેહમાં થનારા કૃમિ ઝીણા, વગર પગના, ગેળ અને રાતા રંગના હોય છે. કેટલાક કૃમિ એટલા તે સૂફમહોય છે કે, તે દષ્ટિએ જોઈ શકાતા નથી. તેની છ જાતે આ પ્રમાણે છે. કેશાદ, રેમવિધ્વંશ, રેમદ્વિપ, ઉદુબર, સોરસ અને માતર–એ છ જાતના કૃમિપિકી જે કૃમિ થયા હોય તે લેહીને બગાડી, ચામડીના રોગોને ઉત્પન્ન કરે છે, અને જે હૃદયના લેહીમાં ઉત્પન્ન થયા હોય તે રક્તપિત્ત નામના મહાભયંકર રોગને તેઓ ઉત્પન્ન કરે છે. એ સિવાય જૂ અને ચા નામના બે કૃમિ શરીરના મેલથી અને રસધાતુને મળ અને જેને આપણે પસીને કહીએ છીએ તેમાંથી ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે લેહી, રસ અને માંસના બગડવાથી જે કૃમિ થાય છે, તેને આપણે વાળે અથવા નાના નામથી ઓળ. ખીએ છીએ. એવી રીતે જુદા જુદા અપાનવાયુના, સમાનવાયુના અને પ્રાણવાયુના સ્થાનમાં વાયુને હીગ અને કફને અતિ
ગ થવાથી એકવીશ પ્રકારના કૃમિની ગણના આયુર્વેદાચાર્યોએ કરેલી છે. પણ એ સિવાય એક જાતને ચપટો અને વધુમાં વધુ
For Private and Personal Use Only