________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃમિશગ
૫૫૧
ની ગેાટલી, કાળીજીરી, દાડમનાં મૂળની છાલ અને કપૂર સમભાગે લઈ વચગાળ કરી, ગોળના અનુપાનમાં બ થી ૧ તેલા સુધી રાત્રે આપી, સવારે દિવેલ વગેરે યાગ્ય લાગે તે જુલાબ આપવે. આ દવાથી કરમના રાગ ચાહે તેવા હાય તે પણ મટ્યા વગર રહેતા નથી. એ એક દિવસ આપવાથી આરામ ન થાય, તા દરદ મટે ત્યાં સુધી આપવાથી કૃમિરોગ મટે છે.
૨. કૃમિહર શ્રૃણ:-ક'પીલે, વાયડિંગ, ખાખરનાં ખી, કાળીજીરી અને કરજની મીજ એ દરેક એક એક તાલા અને ખુરાસાની અજન્મા તાલા ના, સઘળાને ખાંડી વસ્ત્રગાળ કરી, ન થી ના તાલા ગોળ સાથે ખાવાથી સર્વે પ્રકારના કરમ પેટમાંથી નાબૂદ થાય છે. બીજે દિવસે દિવેલના રેચ લેવા જેથી મટે છે.
૩. કપીલેા તાલે બ થી ના પાશેર દહીં સાથે લેવાથી પણ કૃમિ નાશ પામે છે.
૫-માસ્તર નરભેરામ હરજીવનદાસ નવાગામ
૧. આંબાહળદર અને સિ'ધવ ખારીક વાટી ગરમ પાણી સાથે ફાકવુ જેથી કિંમ મટે છે.
-
૨. આંબાહળદર અને કાચકીનાં પાતરાં ઘસી પેટ પર ચેપડવાં જેથી કૃમિ મટે છે.
૬-વૈદ્ય અ‘આરામ શકષ્ટ પડ્યા-વાગર
For Private and Personal Use Only
૧. શુદ્ધ પારદ તાલે ૧, ગ'ધક તાલા ૨, એડી અજમે તેાલા ૩, વાવડિંગ તેલા ૪, ખાખરાનાં ખી તાલા ૫, શુદ્ધ ઝેરકગ્ના તાલા હું લઈ વાટી ચૂર્ણ કરી, મધમાં ચણીખેર જેવડી ગાળી વાળી સવારસાંજ એ ખેળી ખાઇ ઉપર ઉદરકાનીને કવાથ