________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિરાગ
(ભાવનાનાં દ્રવ્ય સં દવાના વજનથી ચાથે ભાગે લઇ અષ્ટાવશેષ કવાથ કરવા, ચપટા કૃમિમાં રતી બેથી ચાર વાવિડંગ અગર અનારમૂળની છાલના કવાથ સાથે આપવુ', ગાળ કૃમિમાં તેમજ ક્ષુદ્ર કૃમિમાં કાકા વાલ ચાર અથવા કરમાણી અજમાનું ચૂર્ણ વાલ ચાર સાથે ઉપરની દવા એક અથવા બે દિવસ ખવડાવી, ઉપર જુલાખ આપવા. કૃમિજનક અર્જુચ, મુખમાં પાણી આવવું, ઊલટી, પેટના દુઃખાવા, વાયુ અને ખાદી મટે છે. આ દવા બાળકાના ઘણાખરા રાગોમાં સારુ કામ કરે છે. (અમારી બનાવટ છે.) ૮-વૈધ ધીરા માવા ગુમાનવા-તળાવ સણિયા
૫૫૩
દિકામાલી તથા કાચકાની મીજ સરખે ભાગે વાટી ચૂર્ણ કરી, સુખડ ઘસીને તેમાં મેટા દાણાદાર ખાંડ આખી ને આખી નાખી, ઉપલું ચૂણુ વાલ ૪ ને આશરે પાવાથી તમામ કૃમિ આસાનીથી બહાર નીકળી પડે છે. આ દવા અનુભવસિદ્ધ છે. ૯-વૈદ્ય ભૂરાભાઈ આધવજી-ભાદરોડ
પિત્તપાપડાની ભૂકી તેલા હા અને વાડિંગ તાલે ન વાટી ગોળમાં ગાળી કરી, સૂતી વખતે ખવડાવવી. બીજે દિવસે સવારે ગરણીનાં મૂળના રેચ આપવાથી દર વધી ગયેલા તમામ કૃમિ ઝડા વાટે તુરંત નીકળી જશે.
૧૦-જાણી રામપ્રસાદ રેવાશંકર
દર પાકાં દાડમની તાજી છાલ શેર પાણીમાં ઉકાળી શેર ૧ આકી રહે ત્યારે ઠંડુ થયા પછી અડધે કલાકે ૬ પ્યાલા પાવા. ૧૧વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ કુંડાર
For Private and Personal Use Only
ફણસફાફડા અને હીમજ સમભાગે લઇ, રાગના પ્રમાણમાં મધમાં ચટાડવાથી કૃમિરોગ મટી જાય છે.