________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રીઆયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો
સાકર તેલ ન નાખી પીવે. આથી કૃમિ મરી જાય છે અને આફરો તથા વાયુ મટી જાય છે.
૨. ક’પીલા, વાવડિંગ, સિધય, હીમજ એ સર્વ સરખે વજને લઈ તેની કાફી અનાવી કાાં ભારથી બા ભાર સુધી ગોળમાં લેવાથી ફ્રેંચ લાગી કિંગ નીકળી જાય છે.
૩. 'પીલા, વાવડળ, કાચકાંની મીજ, ખાખરાનાં શ્રી, પિત્તપાપડા, કરમાણી અજન્માદ અને ગોળ સમભાગે લઇ વાટી તાલા ન ની ગેાળી કરી સવારસાંજ એક એક ગોળી ખાવી અને આજે દિવસે સવારે દિવેલના જુલાબ લેવે; એટલે કૃમી નીકળી જશે.
૪. કૃમિકુઠાર:-કપૂર ૮ ભાગ, કડાછાલ,ત્રાયમાણ,અજમા, વાવડિં’ગ, હિં‘ગડે, વછનાગ અને નાગકેશર એ અકેક ભાગ લઈ ભાટી ભાંગરાના રસની, ઉંઢરકાનીના રસની અને બ્રાહ્મીના રસની એકેક ભાત્રના દઇ, વાલ નાલની ગેાળીએ કરી આપવાથી કૃમિ મરી જાય છે. બાળકને એક રતી કરતાં વધુ દવા આપવી નહિ.
–વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાન્ત-આલ ભા
વિડ’ગાદિ વટી:–હિંગ ફુલાવેલી તાલા ૧, એળિયા શેકેલા તાલે ૧, વાર્ડિગનાં બી, ઇંદ્રજવ, પિત્તપાપડે, પાણ કઢા, ઇંગરિયાની છાલ, કરમાણી અજન્મા, શેકેલા કાચકાની મીજ, ક'પીલા, નસેાતર, હરડે, કીડામારી, કાળીજીરી, વજ, જાવ’ત્રી, મેરપિચ્છની રાખ, દેવદાર, મેથ, પીપર અને એકટાની છાલ એ એકેક તાલે વાટી વસ્ત્રગાળ કરી, તેમાં પારો તાલે ન, ગંધક તાલા નની કાજળી કરી, તેમાં ઉપરનુ` ચૂર્ણ મેળવવું. પછી ત્રિફળા, કુંવાર, ગામૂત્ર, વાવડંગ તથા અનારનાં મૂળની છાલના ક્વાથની અકેક ભાવના આપી, ગાળી બે રતી પ્રમાણે વાળવી.
For Private and Personal Use Only