________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
સ
-
-
-
- -
- -
-
-
-
- -
-
-
- નાક,
નબra
-
ધ૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ધ્યાગ ૨ જો એક ફૂટથી પાંચ ફૂટ સુધી લાંબે એક કૃમિ પેટમાં થાય છે. તેની એવી જાત છે કે, એક તરફથી વધતા જાય છે અને બીજી તરફથી દૂધીના બીજના આકારના, દૂધીના બીજ જેવડા કટકાના રૂપમાં તૂટીને બહાર નીકળતા જાય છે. તેને નિકળતાં પહેલાં રેગી. ને ખબર પડતી નથી, એ કૃમિને ગુનાનિ વેદકમાં કદુદાના એ નામથી ઓળખાવે છે. એ કૃમિ જેને શો હોય તેનું પેટ મોટું થઈ જાય છે, શરીરનો રંગ પીને પડતો જાય છે, શક્તિ ઘટતી જાય છે, હાથપગનું માંસ ગળાઈ જાય છે અને આખરે રોગી મરી જાય છે. આ પિકીના કોઈ પણ જાતના કૃમિરોગમાં વૈો તેની ઉત્પત્તિ થવાનાં કારણને ત્યાગ કરાવી, પછી તેનો ઉપારકર. જો કે શાસ્ત્રમાં કૃમિના ઉપચાર ઘણી જાતના લખેલા છે, પણ અમારા દવાખાનામાં એક વરસની નીચેના બાળકને કૃમિ કારની ગોળીથી અને મોટી ઉંમરના રોગીને ફરિત્રની ગોળીથી સારી રીતે આરામ થાય છે. જયારે કૃમિને રોગી ઊલટીઝાડાને લીધે અશક્ત થઈ તેને તંદા થાય છે, એટલે લોકો કહે છે કે, “એની આંખમાં કૃમિ રમે છે” તેવી અવસ્થામાં ઇંદ્રજવ, વાયવહિંગ, કાકડાશિંગ અને સરસવ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ રોગીની ઉંમરના પ્રમાણમાં એકથી ચાર વાલ સુધી છાશમાં વાટીને આપવાથી એ રેગી સારે છાય છે. જ્યારે જૂ અને ચાપ, ધોળી ધૂ કે લીખ બહુ પડતી હોય અને ઘણા ઉપાય કરીને રોગી થાકેલે હોય, તેવી અવસ્થામાં કૃમિશગુની બળે ગળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ત્રણ મહિના સુધી લાઇટ ખવડાવવાથી જૂ અને ચામજુને રોગ જાય છે. જે વાળ થ હોય તે જુદા જુદા દ્યો જુદી જુદી રીતે ઉપચાર કરે છે. તેમાં જે દેશમાં વાળાનું દરર વિશેષ રૂપમાં થતું હોય, ત્યાંના ચિકિત્સકે રોગના વધારે અનભવી હોય છે. પરંતુ અમારા દવાખાનામાં જે વાળને ખેંચતાં તૂટી ગયે હોય તે મયુરપિચ્છની ભસ્મ મધમાં ચટાડવાથી
For Private and Personal Use Only