________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૭પ એક દિવસમાં બેથી ત્રણ વખત ચોખાના ધાવણમાં આપવાથી અતિસાર મરડે, પેટને દુખાવે પેટમાં ડાબી બાજુએ ખાધા પછી તથા ઝાડા થતા પહેલાં થતા ખળભળાટ તથા પ્રવાહિકા મટે છે.
૪. કુટજાદિક્ષાય (પ્રવાહી સત્વ અમારી બનાવટ) આંબા ગોટી, ઇંદ્રજવ, કડાછાલ, દાડમની છાલ, ધાવડી, બીલાં, ભાંગ, માયાં, ચરસ, રાળ, લેધર, વાળ, ખસખસ એ સર્વે એક એક તેલ લઈ બારીક ખાંડી, પાણી શેર ૩ નાખી રાત્રે પલાળી સવારે ઉકાળવું. ચોથા ભાગનું બાકી રહે ત્યારે ગાળી લેવું. તેને બીજા વાસણમાં નાખી ઉકાળવું. બળતાં ચોથે ભાગ શેષ રહે ત્યારે ઉતારી તેમાં તેટલુંજ મધ મેળવી શીશીમાં રાખવું. માત્ર તેલા ૦ થી ૧દિવસમાં બેથી ત્રણ વખત પાણી અગર ચોખાના ધાવણ સાથે આપવાથી અતિસાર, લેહી, જળશ, આમ, પ્રવાહિકા વગેરે પર ઘણું સારું કામ કરે છે. અફીણની બનાવટ અનુકૂળ ન હોય ત્યાં એકલે આ કષાય આપી શકાય છે. બાળકને થતી ગ્રહણ ઉપર ઘણું સારું કામ કરે છે. નવરાતિસાર ઉપર અપાય છે.
૫. મરીચ સૂર્ણ-(અમારી બનાવટ) મરચાં રાતાં બી કાઢીને શેર વો તાવડીમાં બાળવાં. સાવ બળી નહિ જાય તે ધ્યાનમાં રાખવું. બારીક વાટી લાલ ૪ દિવસમાં બેથી ત્રણ વખત દહીં તેલા ૧૦ સાથે આપવાથી, ત્રણ દિવસમાં લેહીને ઝાડે તથા પરુ મટે છે. ખોરાકમાં વઘારેલા ચેખા ને દહીં ખાવું. આમ ઉપરાંત લેહી તથા પર પડે છે તે પર પણ ઘણું સારું કામ કરે છે. તાવ હોય તે આ ચૂર્ણ આપવું નહિ. એનાથી ન મટે તે સાથે કેશરાદિવટી તથા અજાજ્યાદિ ચૂર્ણ આપી શકાય છે.
૬. અજાજ્યાદિ ચૂરણુ-(રત્નાવલિ) જીરું અડધા રૂપિ. યાભાર, અર્કમૂળની છાલ તેલ ૧, જવખાર, તેલ , અફીણ
For Private and Personal Use Only