________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રીયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
ઉજાણી તરીકે ખાવાપીવા તરફ વધારે ધ્યાન માપવામાં આવે છે તેમાં સુધારા કરી, તે કબ્યાને ખાવામાં વાપરવા કરતાં હવનમાં વધારે હેામવાની લક્ષપૂર્વક કાળજી રાખવી.
?
૩. જ્યારે ઋતુઓમાં ઋતુના હીન, મિધ્યા કે અતિયેાગ જણાય ત્યારે ત્યારે ઋતુના ચૈાગ પ્રમાણે મનુષ્યના ખારાકમાં ફેરફાર કરવા અને દરેક મનુષ્યે એટલી વાત ધ્યાનમાં રાખવી કે, જ્યારે • ચમની દાઢ ઉઘાડી થાય છે એટલે ઉપદ્રવરૂપ (ઝેરી હવા) વાયુ દેશમાં ફુંકાતા હેાય તેવા વખતમાં ‘‘વાદાર નીતિ ’ અલ્પ અહાર કરનારાજ જીવે છે. એટલે આ વાત પર ખાસ ધ્યાન આપવું કે અપેારના ભાજનમાં સાદા ખારાક પેટ ભરીને ખાવેા, પણ સાંજના ભેજનમાં તે દરેક મનુષ્યે હુંમેશના નિયમ કરતાં અડધા ખારાક ખાવે. એટલે દરેક ઘરના વડીલે જેના ઘર માં રાત્રિભાજનમાં જેટલું અનાજ વપરાતું હોય તેથી અડધા અના જની રસેાઇ કરવાના હુકમ કરી, દરેક માણસને હિસ્સે પડતું ખાવાનું આપી અડધા ભૂખ્યા રાખવા. જે મનુષ્ય કેલેરા, પ્લેગ, ઇન્ફલ્યુએન્ઝા વગેરે કોઈ પણ જાતની ઝેરી હવાથી ઉત્પન્ન થયેલા રાગેા ચાલતા હોય, તે વખતમાં અપેારે સાદા ખારાક અને સાંજે અડધું લેાજન લેશે, તેના ઘરમાં અથવા તે માજીસના શરીરમાં કાઈ પણ જાતનાં ઝેરી જંતુ પ્રવેશ કરી શકશે નહિ. રાગ થયા પછી તેના ઉપાયને માટે દોડાદોડ કરીને વખતના, પૈસાના અને પેાતાના જાનને ભેગ આપવા કરતાં અલ્પાહાર, નિરામિષ ભાજન અને શરીરની સ્વચ્છતા રાખી રેગના પૂજામાં નહિ સપ ડાવું એજ મનુષ્ય માત્રને લાભકારી છે. છતાં જો કોઇ માણસને કોલેરા થાય તે નીચે પ્રમાણે ચિકિત્સા કરવાથી તે સારા થાય છેઃ
૧. રાનાં મરચાં એ ભાગ લઇ ખૂબ મારીક વાટવાં કે ભાગ
For Private and Personal Use Only