________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ39
વિપૂચિકા (કેલેરા) ઊંચી હિંગ વાટીને મરચાં સાથે મેળવીને તેમાં ચાર ભાગ દેશી કપૂર મેળવી વાટવું. વાટતાં વાટતાં કપૂરની હવાથી, હિંગ પીગળીને ગળી વાળવા જે લેચો થશે. તેની વટાણા જેવડી - ળીઓ વાળી રાખી મૂકવી. જે કોલેરા થનારને કેલેરાની શરૂઆતથી ઊલટી અને ઝાડા થયા પછી બબ્બે ગોળી પાણી સાથે ગળાવવામાં આવે, તે કેલેરાના ઘણા દરદીઓ બચી જાય છે. કેલેરાના દરદીને તરસ લાગે તે માગે તેટલું પાણી પાવું અથવા લેબાનના ધુમાડાથી શુદ્ધ કરેલું પાણી પાવું. પરંતુ એટલી વાત યાદ રાખવી કે, કેલેરાના દરદીને જ્યાં સુધી ઊલટી અને ઝાડા સિવાય છૂટો પેશાબ થાય નહિ, ત્યાં સુધી અન્ન, કેઈ પણ જાતની કાંજી, દૂધ, કે લીલો મેવો ખાવાને આપે નહિ; માત્ર પાણી પાયા કરવું. કોલેરાની શરૂઆતમાં દરદીને તલનું તેલ દરેક ઊલટીએ બખે તેલા અથવા ચેખું ઘી ગરમ કરીને ઊલટીએ બબ્બે તેલા પાવાથી ઘણા દરદીઓ સારા થાય છે. એકંદર રીતે કોલેરાના દરદીને કૃમિને નાશ થાય, પિત્તની શાંતિ થાય, અગ્નિ પ્રદીપ્ત થાય અને મળ બંધાય એવા ઉપાય કરવાની ખાસ જરૂર છે. विचिका (कोलेरा)ना केटलाक अनुभवसिद्ध उपायो
૧-યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. કેલેરામાં દર ઝાડા-ઊલટીએ તલનું તેલ (કાચુંજ) એક નવટાંક નવટાંકને આશરે પાયા કરવું. એક શેર તેલ દરદીના પેટમાં પડયું કે તરત ખાતરીપૂર્વક ઝાડાઊલટી બંધ થઈ જશે.
૨. કેલેરા તેલ-લાલ મરચાં સૂકાં શેર તલના ૧ શેર તેલમાં નાખી કાળાં થતાં સુધી આખાં ને આખાં તળવાં. બાદ તે મરચાં કાઢી લઈ પેલા તેલને કપડેથી ગાળી તેની શીશી ભરી
For Private and Personal Use Only