________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધિર
આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ માં
નીચેની ગેળીઓ કરીને આપવી. ગાંજે તોલે ૧, જાવંત્રી તેલ
, કપૂર તોલે બા, નાગકેસર લે છે, ગંધક તેલ ના એ સર્વને ખરલમાં બારીક વાટી એક રતી પ્રમાણની ગળી વાળી, બબે કલાકે એકેકી ગોળી આપવાથી ઝાડા બંધ થાય છે.
૯-જેશી રામકૃષ્ણ રેવાશંકર-જાદર કેલેરી માટે –લાલ જામફળીનાં પાનને કાથ કરી આપવાથી તુરતજ કેલેરા બંધ થાય છે.
૧૦-વૈદ્ય બાપાલાલ બહેચરદાસ-ચહેલિયા ૧. અશ્વલાદને રસ તેલા બે કાઢી તેમાં શેકેલી હિંગ એક માસો નાખી, પીવાથી ગમે તેવી પેટપીડ અથવા કોલેરાની પીડાને તુરત મટાડે છે.
૨. ગંધકવટી-શુદ્ધ ગંધક તાલે ૧, ઉમદા હરડેની છાલ તેલા ૨, સિંધવ તેલા ૩, સૂંઠ તોલા ૪ એ સર્વનું લીંબુના રસમાં ખૂબ મર્દન કરી, ચણીબેર જેવડી ગોળીઓ વાળી આપવાથી શૂળ, પિટને ગોળો તથા કોલેશ પર એકેક ગોળી વરિયાળીના અકમાં તેમજ અમૃતબિંદુ સાથે આપવાથી મટે છે.
૧૧-વૈદ્ય ચંચળલાલ જાદવજી-મુંદ્રા (કચ્છ)
મચરસ તોલે ૧, અફીણ તેલ , અજમો તેલ ૧, એ ત્રણેને બારીક વાટી તેમાં ભળે તેટલે વગર કાંકરીને ચૂનો મેળવી ખૂબ વાટી, વાલ વાલની ગોળીઓ વાળી, દિવસમાં ત્રણ વખત એકેક ગળી દહીશેર મા સાથે આખી ગળાવવી. બચ્ચાંને દહીંમાં મિશ્ર કરી આપવી અને પાને બદલે દહીંનો જ ઉપયોગ કરાવે; આ દવાથી સેંકડે પણ ટકા દરદીઓ મારે હાથે સારા થયા છે અને અનુભવસિદ્ધ છે.
For Private and Personal Use Only