________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
વિચિકા (કોલેરા)
૫૪૧ ૩. ઘોડા તથા ગધેડાની લાદના રસથી પણ કેલેરા મટે છે.
૪. ઝેરી નાળિયેર (કેપ) વાલ ૨, હરડેદળ વાલ ૩ અને કપૂર વાલ ૧-એ ત્રણેને આદુના રરામાં પાવાથી કોલેરા મટે છે. - પ. વિચિકા --સોમલ શેર છે , તેને ઊંચી બ્રાન્ડીમાં ઘૂંટી સૂકવવે. એ પ્રમાણે એક શેર બ્રાન્ડી પાવી. પછી તેની ટીકવિડીઓ બનાવી સૂકી એક હાંડલી માં નાખી, બીજી હાંડલી તેના પર ઢાંકી સાંધા બંધ કરી, (ડમરુ યંત્ર ચૂલે ચડાવવું) અને ઉપર ના વાસણને ભીના ગાભાનાં પિતાં મૂકવાં અને નીચે અગ્નિ કરે. જ્યારે સેમલ ઊડી અધર ચડી જાય, ત્યારે ઠંડું પાડી તેમાંથી જાળવીને માલ કાઢી લે. એમાંથી એક ચખાભાર લઈ ડુંગબીના અથવા (આદુના રસમાં આપવાથી કેલેરા મટી જાય છે.
૬. અફીણ, મરી તથા હિંગ સમભાગે મેળવી, રતી રતીની ગળી કરી, દર અર્ધા કલાકે એકેક ગાળી લીંબુના રસ સાથે આપવાથી કોલેરા મટે છે. - ૭, અહી નાસવ –મહુડાને દારૂ ચા તેલ લઈ એક કાચની બરણીમાં ભરી, તેમાં અફીણ તોલા ૧૬ તથા મેથે, જાયફળ, ઇંદ્રજવ અને એલચી પ્રત્યેક તેલા ચાર લઈ ખાંડી વસ્ત્રગાળ કરવું. પછી બરણીમાં નાખી તેનું માં બંધ કરી એક મહિનો રહેવા દેવું. ત્યાર બાદ ગાળી લઈ બાટલા ભરવા. ભયંકર કોલેરા તથા ભયંકર ઝાડામાં કે થી છે તે પાણીમાં મેળવી આપવાથી મટી જાય છે.
- લક્ષ્મીશંકર જાદવજી-ધંધુકા એક ચલમ થાય તેટલે ગાંજો ચલમમાં પિવાય તેવી રીતે ધોઈ તૈયાર કરો. તેમાં ૧ રતી કપૂર નાખવું અને દદીને ધીમે ધીમે પાવું. તેથી ઉલટી બંધ થશે. જે ઝાડો છેડે થતું હોય તે
For Private and Personal Use Only