________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચિકા (કેલર)
'
-
ક
ક
-
-
-
-
, ,
,
,
,
ગળીઓ અડદ જેવડી વાળી છાંયે સૂકવી પર બાટલીમાં ભરી રાખી, કોલેરાના દરદીને પાંચ પાંચ મિનિટે એક એક ગેબી સૂકો કુદીને તેલા ૫, એલચી તેલા ૫, વાળે તેલા ૫, એ ત્રણેને પાંચશેર પાણીમાં ઉકાળી, ચતુર્થાશ પાણી બાકી રહે ત્યારે ગાળી સાથે એકેક તેલ આપે. જે દરદીને બહુ તરસ લાગે તે આ ઉકાળે અધેળ અધેળ આપ. એ ગોળીથી કેલેરાના દરદી સેએ સો ટકા સારા થાય છે.
પ-વે ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી–ભાદરાડ ૧. કાળીજીરી અધું રૂપિયાભાર તથા તલનું તેલ અર્ધા રૂપિયા ભાર એ બંનેને મિશ્ર કરી ચાટી જવાથી તત્કાળ કોલેરાને નાશ થાય છે. જે પાણીને શેષ બહુ પડતો હોય તે લવિંગ, નાગર મેથ અને કાયફળને કવાથ કરીને પા.
૨. જ્યારે કેલેરા હોય તે અરસામાં લીંબુનો રસ ચૂસવાથી કેલેરા થતો નથી.
- વૈદ્ય રવિશંકર મોતીરામ-પાટણ ૧. અજીણું કટક રસ-કુલાવેલે ટંકણખાર, પીપર, વછ. નાગ, મરીએ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, દશ દિવસ લીંબુના રસમાં ખરલ કરી, ચણા જેવડી ગોળીઓ વાળી, એકથી બે ગેળી આપવાથી અજીર્ણ, કોલેરા તથા ઊલટીને મટાડે છે, અકસીર છે.
૨. અગ્નિકુમાર રસ-ફલાવેલ ટંકણખાર, પારે અને ગં. ધક, એ દરેક પાંચ પાંચલા તથા પીળી કેડીની ભરમ, સૂંઠ મરી અને પીપર અઢી અઢી તોલા લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, લીંબુના રસમાં આઠ દિવસ ખલ કરી, રતીપૂરની ગેળીઓ વાળી આપવાથી, સર્વ પ્રકારના અજીર્ણ તથા વિચિકાનું શમન કરે છે.
For Private and Personal Use Only