________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
મનન - રામ નાના
લેવી. દર ઝાડા-ઊલટીએ એક એક મેટ ચમચા તેલ પેલી શીશીમાંથી લઈને પાવું. આરામ થઈ જશે.
૨–વૈધ ધીરજલાલ માણેકલાલવડેદરા ૧. લવિંગાદિ ચૂર્ણ-લવિંગ તેલ ૧, એલચી વાર ભાર જાયફળ વાર ભાર, અફીણ ૦) ભાર, મેળવીને ચૂર્ણ કરી દેઢ આનીભાર આપવાથી કોલેરાને શૂળ, તથા ચુંક વગેરેને મટાડે છે.
૨, કોલેરાવટી:-હિંગ ફુલાવેલી તેલા ૩, અફીણ તોલે ૧, જાવંત્રી તેલે ૧, કાળાં મરી તેલ ૧, જાયફળ તેલ ૧, અજ. માનાં ફૂલ તોલે ન લઈ અફીણ તથા અજમાનાં ફૂલ જુદાં રાખી, બાકીની દવાને વસ્ત્રગાળ કરી લીંબુના રસમાં ઘૂટયા પછી તેમાં અફીણ તથા અજમાનાં ફૂલ મેળવી ઘૂંટી મગ જેવડી ગોળીઓ વાળી, લીંબુના રસમાં બે કલાકે બબ્બે ગોળી આપ્યા કરવી. એ ગોળી કેલેરા ઉપર ઘણજ અકસીર ઉપાય છે.
૩-વૈધ શયામચંદ ગેવર્ધનરામ-ખાખરેચી મરી, ઊંચી હિંગ, લસણ, બરાસકપૂર અને અતિવિષ એ સર્વ સમભાગે લઈ વાટી તુલસી અથવા લીંબુના રસમાં ગોળી વાળવી. એ ગોળી ઉંમરના પ્રમાણમાં બબે ચારચાર આપવાથી કોલેરા તથા ઝાડાના રોગમાં તરત ફાયદો કરે છે. જરૂર પડે તે આ ગેળીમાં અફીણ પણ મેળવાય છે.
-વઘ જમિયતરામ કેશવરામ પાઠક-મુંબઈ વિચિકન ગુટિકા -લાલ મરચાને ભૂકે તેવા , હિંગ ઊંચી તલા રા, બરાસ તેલ ર, અફીણ એક માસે (તેલ છે) એ સર્વને એકત્ર કરી કાંદાના રસમાં બે પહોર સુધી ઘૂંટી
For Private and Personal Use Only