________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપૂચિકી (કેલેરા)
પર
- -
-
-
-
-
-
કૅલેરાને (મરકી) રોગ તો જ્યારે હવામાં તેને સમગ થાય છે ત્યારેજ શાંત થાય છે. માટે જે કેલેરા જેવા ચેપી રોગને સમૂળ નાશ કરે છે તો તેનું ઉત્પત્તિસ્થાન કે જે જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓ જે મનુષ્યને નુકસાન કરનારાં ઝેરી જંતુઓનો ભક્ષ કરી જાય છે અને જેથી મનુષ્યને આવા ભયંકર રોગને પંઝામાં સપડાવું પડતું નથી, તેમને નાશ થતા અટકાવવામાં આવે તોજ આવા રોગોને સમૂળ નાશ થાય. અમારા સાંભળવામાં એવું આવેલું છે કે, હિંદુસ્તાન સિવાયના સુધરેલા દેશમાં એ કાયદે છે કે, જ્યારે જ્યારે માછલી. એ ગર્ભ ધરતી હોય અથવા ઇંડાં મૂકવાની મોસમ ચાલતી હોય ત્યારે ત્યારે તે મોરામમાં માછલી મારવાને પ્રતિબંધ હોય છે. જે આ વાત ખરી હેય તે અમારી વાતને માટે ટેકે મળે છે, પણ હિંદુસ્તાનને માટે કોઈ પણ પ્રકારને પ્રબંધ નહિ હોવાથી, હિંદુસ્તાનમાં આવા ચેપી રોગે હદ બહારનું જોર અજમાવે છે અને વરના વચ્ચે રહી જાય તે પણ ઝેરી ગે હિંદુસ્તાનને પીછે છેડતા નથી. એટલા માટે અમે ફરીથી કહીએ છીએ કે, જે કેલેરા અથવા મરકીને હિંદુસ્તાનમાંથી દૂર કરવી હોય તે નીચેના ઉપાયો કરવા જોઈ:--
૧. જે પ્રાણીઓ, જીવજંતુ વગેરે અશુચિને ખાઈને ઊડતાં અને પગે ચાલતાં જંતુઓની ઉત્પત્તિને નાશ કરે છે, તેમને નાશ થત સવર અટકાવે.
૨. હવાની શુદ્ધિ કરવા માટે આપણે આચાર્યોએ ઘી અને સુગંધી દ્રવ્યથી યજ્ઞયાગાદિના જે પ્રબંધ કર્યા છે, તેમાં વધારે કર અને હાલમાં યજ્ઞયાગાદિ પ્રસંગે હુતદ્રવ્યની આહુતિ આપવા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ તેવા પદાર્થોને
For Private and Personal Use Only