________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
જ્યારે સખત તાપ પડે છે, ત્યારે મનુષ્યનાં શરીરમાં વિદગ્ધાજીર્ણ થયેલું હોય છે. આથી તે અજીર્ણમાં અગ્નિતત્વવાળા એટલે ઝેરી જીવ ઉત્પન્ન થયેલા હોય છે અને સમુદ્રમાં પણ અગ્નિતત્ત્વવાળા ઝેરી જી ઉત્પન્ન થાય છે. તે જ હવાની રાાથે ઊડતા ઊડતા પૃથ્વી તરફ આવે છે અને જે મનુષ્યના શરીરમાં દગ્ધાજીર્ણને લીધે વિષવાળા જંતુઓ ઉત્પન્ન થયેલાં હોય છે, તે જેતુઓ હવામાંથી આવતાં જંતુઓને આવકાર આપી, પિતાના સ્વજાતીય ભાઈ ગણી પોતાની પાસે આશ્રય આપે છે. આથી મનુષ્યના શરીરમાં વિદગ્ધ થયેલા પિત્તનો અતિગ થવાથી અને કફને હીન થવાથી વાયુને મિથ્યા થાય છે, એટલે દૂધ થયેલું પિત્ત ઊલટી અને ઝાડાના રૂપમાં બહાર નીકળવા માંડે છે. તે બહાર નીકળવાની ઉતાવળમાં પિતાની સાથે રહેલા કફ અને વાયુની દરકાર કર્યા સિવાય જોશથી બહાર નીકળે છે. અને આસુરી જેના કાયદા પ્રમાણે એક ક્ષણમાં લક્ષાવધિ છ ઉત્પન્ન થતા હોવાથી, શરીર તે જીવોથી વિષપૂર્ણ બની જાય છે, જેથી આયુ વેદે એ રોગનું નામ વિચિકા પાડ્યું છે. એટલે અજીર્ણને ઉત્પન્ન કરવાવાળું પિત્ત મનુષ્યનાં શરીરમાં વધવાથી વિદગ્ધાજીર્ણ થઈને અય છની ઉત્પત્તિ થયેલી હોય છે. તેમાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વાતાવરણમાં અગ્નિતત્વ (પિત્ત)ને અતિગ થવાથી, તે જતુઓ મનુષ્ય શરીરમાં પ્રવેશ કરી પ્રાણને નાશ કરે છે. તેને જુદા જુદા દેશના લેકે જુદાં જુદાં એટલે વિચિકા, મરચી, વાસી, મરકી, મરી, કોલેરા, એવાં એવાં નામથી ઓળખે છે અને જ્યારે તે સંપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે, ત્યારે લોકો આકુળવ્યા કુળ થઈ નાશભાગમાં પડે છે અને તેનું રક્ષણ કરવા માટે ચિકિસાશાસ્ત્રીઓ કે જેઓ કારને ઉપાય નહિ કરતાં કાર્યનો ઉપાય કરવાવાળા છે, તેઓ નવી નવી રીતેની શોધ કરી જાય છે. પણ
For Private and Personal Use Only