________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો
માતા- 17
રનારાઓએ કુદરતના કાયદાના ભંગ કરવાથી કોલેરા વા ભયંકર રાગને ઉત્પન્ન થવાને અવકાશ આપ્યો છે.
For Private and Personal Use Only
હાલની જંતુવિદ્યાની શોધ પ્રમાણે કોલેરાનાં જં તુઓ ઊડતાં છે અને તે જ્યારે વધે છે. ત્યારે એટલી બધી સંખ્યામાં વધે છે કે જેના પાર કોઇ પણ પતિથી પામી શકાતે! નથી. આપણે એ જ તુઓના નાશ કરવાને માટે જુદી જુદી જાતના સેકડા પ્રચાગા કરીએ છીએ, પરંતુ આપણા ઋષિમુનિઓએ ધૃત અને સુગધી દ્રવ્યના ધુમાડાથી એ જ તુએને અમૃતરૂપમાં ફેરવવાના જે પ્રયાગ શેાધેલા છે, તે પ્રત્યેાગના જેવે ખીજે પ્રયાગ આજ સુધીમાં કોઈ પણ રસાચણશાસ્ત્રીને હાથ લાગ્યા નથી. પરં'તુ જે ઉપાય કરવા માં આવે છે તેથી કેલેરાનાં જંતુની વૃદ્ધિ થાય છે. કારણ સ્વેદજ જંતુઓને એવા સ્વભાવ છે કે, જો એક જ તુને મારી નાખ્યુ હાય તે તેના શરીરમાં જેટલા પરમાણું હેાય તેટલાં નવાં જંતુઓ ઉત્પન્ન થાય છે. તેથી જેમ જેમ ઉપાય કરી જતુને મારી નાખવામાં આવે, તેમ તેમ તેની ઘણા રૂપમાં વૃદ્ધિ થતી ન્તય છે, અને જ્યારે ઋતુના સમયેાગ થાય ત્યારે વાતાવરણના ફેરફારથી એ જ તુએ પેાતાની મેળે અદ્રશ્ય થઇ જાય છે. દાખલા તરીકે ચામાસાની ઋતુમાં લગભગ શ્રાવણ માસમાં કામળિયા (કામળા ) નામનાં જંતુ એટલાં માં ઉત્પન્ન થાય છે કે, જે ગામમાં તે પાકયાં હોય તે ગામનાં ઘરાનાં છાપરાં અને નેવાણી તે જંતુધી ભરાઇ ગયેલી જોવામાં આવે છે. તેવી રીતે ભાદરવા માસમાં 32 ભાદરવા - મના લાલ કીડા ઢગલાબંધ ઉત્પન્ન થાય છે અને જ્યારે ઋતુના ફેરફાર થાય છે. ત્યારે એકબે દિવસમાં એ કહ્યાં છુપાઈ જાય છે તેના પત્તો પણ લાગતા નથી. આથી એટલું સામિત થયું' કે, વાતાવરણના ફેરફારથી આકાશમાં સ્વેદ જીવા ઉત્પન્ન થઇ જગ તમાં ઉપાધિરૂપ રાગને કેલાવા કરે છે. અને જ્યારે વાતાવરણ