________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પ્રાણીઓના મરણ પછી બગડતા, સડતા અને વિખરાઈ જતાં શરીરના પરમાણુએ પૃથ્વી ઉપર અને આકાશમાં પસરેલા રહે છે. જ્યારે પૃથ્વી ઉપર ટાઢ પડે છે ત્યારે આકાશમાંના પરમાણુઆ નીચે આવીને પેતપેાતાના સ્વતતીય જીવામાં વળગીને તે જીવાને પુષ્ટ બનાવે છે અને જ્યારે તાપની મેાસમ આવે છે ત્યારે સૂર્યાંના તાપથી તે પરમાણુ છૂટા પડી આકાશ તરફ ઊંચા ઊડે છે અને તેના શરીરના ભાગે કે જે અશુચિ પદાર્થો ગણાય છે તે પૃથ્વી ઉપર પડી રહે છે. તે સડેલા, પડેલા અને તેમાં ઉત્પન્ન થતા કીડાઓથી રક્ષણ કરવા માટે કુદરતે ઘણી જાતના સ્થળચર અને ખેચર જીવે ઉત્પન્ન કર્યા છે, કે જેએ અશુ ચિમાં ઉત્પન્ન થતાં જ તુઓને ખાઇને પેાતાને નિર્વાહ ચલાવે છે. તે પ્રમાણે તાપની મેાસમ પૂરી થયા પછી જ્યારે વર્ષાકાળ આવે છે, ત્યારે વરસાદની સાથે પૃથ્વી ઉપરથી ચડેલા અશુચિ પદાર્થીના પરમાણુ આકાશમાંથી નીચે પડે છે. આથી ચામાસાની ઋતુમાં અસંખ્ય જાતનાં નવાં જીવજંતુએ આપણી નજરે પડે છે. પણ ચૈામાસાના પ્રવાહે ઘણા જોરથી ચાલવાથી પૃથ્વીને જોઇએ તે કરતાં વધુ પાણી મળવાથી તે પાણી નદીઓમાં વહીને પૃથ્વી ઉપરની તમામ અશુચિને સાથે લઇને સમુદ્રમાં મળી જાય છે. આથી પૃથ્વી પવિત્ર થાય છે. અશુચિ સાથે ગયેલા જીવાના સ્વભાવ છે કે અશુચિ અને પાણી તથા ઠંડી હવાના ચાગ મળતાં તેઓ વધવા માંડે છે. તેઓ જ્યારે વૃદ્ધિના કાળમાં હોય ત્યારે સમુદ્રમાં ગયા પછી જેટલાં જંતુ તે અચિમાંથી ઉત્પન્ન થાય છે, તે સઘળાં જંતુના નાશ કરવા માટે કુદરતે સમુદ્રમાં જળચર પ્રાણીઓની એક નવી સૃષ્ટિ તૈયાર રાખેલી હાય છે કે જે સ્થળચર જીવાના રક્ષણ માટે અશુચિમાંથી જેટલા જીવા ઉત્પન્ન થાય તેટલા તમામ જીવાનું ભક્ષણ કરી જાય છે. હવે મનુષ્યેએ એ કુદરતી કાયદાન
For Private and Personal Use Only