________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શ્રીયુ
નિબધમાળા-ભાગ ૨ જો
છે. પણ મનુષ્યા કે જેએ પેાતે ઈશ્વરના એક અશ હોવાના દાવા કરે છે, તેઓને જીવેનું ભક્ષણ કરવાના અધિકાર નથી; છતાં તેઓ જ્યારે તે પ્રમાણે આસુરી જીવેના અધિકાર ભાગવાના યત્ન કરે છે, ત્યારે તેઓ કુદરતના કાયદાનો ભંગ કરનાર ગુનેગાર ગણાય છે. કેટલાક લેાકા એવુ' માને છે કે, પરમેશ્વર કયાં લાકડી લઇને મારવાના છે ? પરમેશ્વર તે માત્ર તેના ડરથી દુનિયા નીતિને માર્ગે ચાલે તેટલા માટે માનવાના છે ! માટે આપણને સારું લાગે તે કરવાને જરા પણ અડચણુ નથી એમ ધારીને આખી દુનિયા એકજ વિચાર પર આવેલી જણાય છે કે, બીજાને ભલે દુઃખ ઉત્પન્ન થાય, ખીજાને ભલે જીવ ય, થીજાના જાનમાલનું ભલે નુકસાન થાય, પરંતુ આપણા મનને જે વતનથી આનંદ થાય તે પ્રમાણે કરવાના આપણને સ'પૂર્ણ હક છે. એવું માનનારા સામે એવી કહેવત છે કે, ‘પરમેશ્વરની લાકડીને કયાં અવાજ છે? કારણ કે સૃષ્ટિક્રમ વિરુદ્ધ કાર્ય કરનારને જાતે સા કરવા આવવું પડતું નથી, પણ તેને એક એવા નિયમ છે કે, જે માણસને જે અધિ કાર નથી છતાં તે અધિકાર ભોગવે, તે તેને દુઃખરૂપ રાજા ભાગવવી પડે. દુખઃરૂપ સજા ભેગન્નતાં પણ તે સમજે નહિ તા આખરે તેને સેાતની સજા ભોગવવી પડે. આટલા ઉપરથી આપણને સમજાય છે કે, પૃથ્વી ઉપર અને પાણીમાં જે અરુચિથી આસુરી વૃત્તિના એટલે ઝેરી જીવા ઉત્પન્ન થાય છે,તેમને નાશ કરવા માટે તેવાજ પાણીમાં તરતા, પૃથ્વી ઉપર ક્રુરતા અને આકાશમાં ઊડતા જીવાને તેણે ઉત્પન્ન ફરી મૂકયા છે. આથી સાબિત થાય છે કે જે જગતની શાલારૂપ અનુષ્યને આનંદ આપવા અને મનુષ્ય ઉપર આવતી ઉપાધિરૂપ રાગેાની પીડાને અટકાવવા માટે જે જંતુઓને ઉત્પન્ન કરેલાં છે, તે જ તુઓને મનુષ્યા મારી ખાય, જેથી જેટલા પ્રમાણમાં મનુષ્યે આરોગ્ય રહેવા જોઇએ તેટલા પ્રમાણમાં આ
For Private and Personal Use Only