________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ ન બન
કાપમાને - નન
-
વતન -
કારણ છે
ક ન
ક નાના
નાના નાના
જ
ન
વિચિકા (કલેરા)
પ૨૭ સુધરે છે ત્યારે તે ઉપાધિની શાંતિ પિતાની મેળે થાય છે. એ પ્રમાણે સામાન્ય દજ ની ઉત્પત્તિથી થતા રેગેને વિચાર અથવા સામાન્ય દજ ની ઉત્પત્તિને વિચાર કરવામાં આબે, કે જે વસ્તુના હીન મિથ્યા અને અતિયોગને આભારી છે.
જ્યારે મનુષ્યમાં બુદ્ધિને વિશ્વમ થાય છે, ત્યારે તેને કુદરતને કાયદાનો ભંગ કરવાનું મન થાય છે અને કોઈ પણ હેતુને લઈને થોડા લખતને માટે તેણે કુદરતને જે ગુને કર્યો હોય છે, તે ગુને જમાનાનું પરિવર્તન થતાં રૂદિના રૂપમાં દાખલ થઈ જાય છે. એટલે તે ગુનાની સજા આખી રષ્ટિને ભેગવવી પડે છે. ઈશ્વરી રષ્ટિની ગોઠવણને તપાસતાં વિચારવાન પુરુષને એટલું તે સમય છે કે, આ જગતમાં દેવી અને આસુરી એવાં બે જાતનાં પ્રાણીઓ જણાય છે. ટૂંકી નજરે જોતાં આસુરી પ્રકૃતિનાં પ્રાણએ નિરર્થક ઉત્પન્ન થયેલાં છે એમ જણાય. પણ લાંબી દષ્ટિથી વિચાર કરતાં દૈવી જીવેના રક્ષણ માટે અને ઉપયોગ માટે આસુરી પ્રકૃતિના છાને કુદરતે ઉત્પન્ન કરે છે એવું સ્પષ્ટ સમજાય છે. પરંતુ તેનો ઉદ્દેશ નહિ સમજવાથી દેવી જીવે આસુરી જેથી અકળાય છે. પણ આ જગતમાં જે છે અથવા જે થાય છે તે કુદતે સારા માટે કરેલું છે અથવા કરે છે. આ વાત ખરી હેવાથી જે દેવી છે આસુરી અને તે જ જે કામને માટે ઈશ્વરે ઉત્પન્ન કરેલા છે તેને તે કામ કરવા દે અને પોતે તે કામ કરતાં તેમને અટકાવવાની કોશિશ કરે નહિ, તે જરૂર આખું જગત ઉપાધિના રોગથી મુક્ત થાય. હવે આપણે આટલી પ્રરતાવના કર્યા પછી “કોલેરાનાં જંતુઓ” શી રીતે ઉત્પન્ન થાય છે? તેને વિચાર કરીએ.
પૃથવી ઉપર તમામ પ્રાણીમાત્ર મળમૂત્ર કરે છે તેમ તમામ
For Private and Personal Use Only