________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિ
(
ર)
આ પંચભૂતાત્મક ઈશ્વરી સૃષ્ટિમાં પ્રાણીમાત્ર સ્વેદજ, અંડજ ઉભિજ અને જરાયુજ એવા ચાર ભાગમાં વહેચાયેલાં છે. તે પિકી જ જીવેની એનિ અમથુનિક ગણાય છે. એટલે એ છે. આકાશમાં દષ્ટિએ નહિ પડે એવા સૂમ રૂપમાં અસંખ્ય અને અનંત છે. તેઓની જુદી જુદી ન ગણી શકાય એટલી જાતો છે. તે જાતે પછી કોઈ પણ જાત જાતના હીન, મિથ્યા કે અતિવેગથી વાતાવરણમાં જે જાતને ફેરફાર થાય, તે જાતનું રૂપ ધારણ કરી અસંખ્ય પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને જ્યારે તને ચોગ બદલાવાથી વાતાવરણ સુધરે છે, ત્યારે તે જંતુઓનો નાશ થાય છે. ઈશ્વરી સૃષ્ટિમાં પ્રાણીમાત્રની જે એજન કરવામાં આવેલી છે, તે જીવતાં પ્રાણીઓ એકબીજાને સહાયકારી થાય એવા હેતુથી આ દશ્યમાન થતી રષ્ટિની વ્યવસ્થા કરવામાં આવી છે, અને એટલા માટે મહામાં તુલસીદાસજીએ એક દેહરે કહ્યો છે કે
જીવ જીવ કે આસરે, જીવ કરત હય રાજ;
તુલશી હર કે આસરે, કયું બિગડે કાજ ? અર્થાત્ જે દરેક જીવ બીજાને આશ્રય લઈને કુદરતના નિ. ચમ પ્રમાણે એટલે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તે તે ઉપાધિરૂપ રોગમાં તેને રાપડાવવાનો વખત આવે નહિ. પરંતુ કેટલાક સ્વાથી મનુ કહે છે કે, “લવ લેવા વિનમ્” અર્થાત્ જીવ છે તેજ જીવનું જીવન છે. એટલે કે ઈ પણ પ્રાણીની હિંસા કર્યા સિવાય અને કઈ પણ પ્રાણીનું માંસ પરોક્ષ યા અપરોક્ષ ખાધા સિવાય માણસ જીવી શકતું નથી. એ હેતુને લઈને જીવહિંસાની પ્રથા ચાલુ ક
પર૫
For Private and Personal Use Only