________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
સોનામુખી તેલા છે, સૂંઠ તલા ૨, પીપળીમૂળ તેલે મા, સફેદ મરી લે છે, સંચળ તેલ , એલચી દાણા તેલે છે, કાળી દ્રાક્ષ તેલા ૨, લઈ પ્રથમ કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી વાટી તેમાં ઉપર લખેલું ચૂર્ણ બનાવી દ્રાક્ષમાં મેળવી સારી રીતે ઘુંટવું. બાદ લીંબુના રસને એક પેટ દઈને ચણા જેવડી ગોળી બનાવી રથી ૪ ગળી જમ્યા પછી આપવાથી અનાજનું પાચન થાય છે, દસ્ત સાફ આવે છે અને હરસવાળાને ફાયદો થાય છે.
૧૪-ડૉકટર ચંદુલાલ મુકુન્દાય-પાટણ ગાળ, કાળા તલ, ભિલામાં અને મોટી હરડે, એ સર્વે સમભાગે લઈ, પ્રથમ હરડેને ઘીમાં તળી સર્વેને એક ડું ખાંડી, ત્રણ માસાની એટલે કા તેલાની ગેળીઓ બનાવી, સવારસાંજ એકેક ગાળી, ઠંડા પાણી સાથે લેવાથી સાત દિવસમાં હરસ મટે છે. .
૧પ-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત ૧. સેમલ તોલે ૧, મેરથયુ તેલ ૧, સિંદૂર તોલે ૧, એને કપડછાણ કરી મૂકવું. પછી નિમળીને ઘસીને તેમાં જરાક આ ભૂકાને નાખીને મસા ઉપર ચોપડવું. પછી તેને પણ કલાક ઊધે સુવાડી મૂક, કે જેથી આ દવા બીજે ઠેકાણે લાગી શકે નહિ. આ દવાથી અગન બળે તે તેના ઉપર સફેદ કા તોલે ૧, બરાસ કપૂર તેલ ૧, સોનાગેરુ તેલા ૨, એ ત્રણે વાટ સો વખત પાણીએ ધોયેલા ઘીમાં મેળવીને ચોપડવાથી ઠંડક વળશે. એ પ્રમાણે દિવસમાં બે વાર લગાડવાથી મસા બળીને ખરી જાય છે. જે મસાની આજુબાજુ ઘારાં પડી જાય તો સીપીજન તેલ ૧, કલઈ સકેતે તેલે ૧, શંખજીરુ તેલ ૧-એ ત્રણેને બારીક વાટી ધેયેલા ઘીમાં મલમ બનાવી ભરવાથી આરામ થાય છે.
૨. ૧૦૮ વખત પાણીએ ધોયેલું ચેખું ઘી, ખડિયે ખાર
For Private and Personal Use Only