________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
પ૧પ
ખેદાન મા - નનનનનનન નનનન નનનનન
નનનન
ન
૩. સ્વકાધક્ષાર-સાજીખાર તોલા ૨૦ લઈ ખાંડી પાણીમાં પલાળી ઉપરનું નીતરેલું પાણી સંભાળથી લઈ, તે પાણીને તાવડામાં નાખી, અગ્નિ પર બાળવાથી સફેદ શુદ્ધ સાજીખાર થશે. તે શુદ્ધ સાજીખાર તોલા પાંચ લે, તેને કુંવારના રસમાં ત્રણ દિવસ વાટી એક કુલડીમાં ભરી સંપુટ કરી ત્રિીસ છાણને અગ્નિ આપો. ઠંડું થાય ત્યારે કાઢી આકડાના રસમાં વાટી, ઉપર પ્રમાણે આશિ આપ. ત્યાર બાદ એકત્ર કરી લસણુના રસમાં વાટી, ઉપર પ્રમાણે અગ્નિ આપ. માત્રા વાલ૪ થી ૬ પાણી સાથે આપવાથી મંદાશિ, સંગ્રહણી, ફેર, નળબંધ વાયુ, પેટની ગાંઠ, પેટની ચૂંક, આફરો, જમ્યા બાદ પેટમાં થતે ચૂંથાર, અજીર્ણ, વાયુ, ઊલટી, ગુલમ અને અમ્લપિત્ત ઉપર સારું કામ કરે છે.
૪. અર્કલવા-(અમારી બનાવટ) મીઠું ચોખ્ખું શેર ૧, માટીના વાસણમાં નાખી મીઠુ લી જાય એટલે ગેમૂવ નાખી તાપમાં સૂકવવું. એ રીતે સૂર્યના તાપમાં એક દિવસ ગોમૂત્રની ભાવના આપવી. ત્યાર બાર બારીક વાટી આકડાનાં પાકાં પાન શેર ૧ લઈ, એક માટીનું વાસણ લઈ તેમાં ઉપરનીચે આકડાનાં પાન પાથરી, વચમાં ઉપરનું મીઠું નાખી સંપુટ કરી, પચાસ છાણને અગ્નિ આપો.સ્વાંગશીત થયે કાઢી બારીક વાટી, તેમાંથી વાલ જ શી ૬ દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી યકૃત, પ્લીહા, આમવાત, અજીર્ણ, શૂળ વગેરે પેટના રોગને મટે છે. ૧૮-ડાકટર મગનલાલ વિજ ભૂખણદાસ સુરત
અગિકુમારે અથવા વરાંકુશ પારે, ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણ કુલા, શુદ્ધકનકબીજ, સૂંઠ, મરી, લીંડીપીપર, પ્રથમ પારા ગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વસાણુનું વસ્ત્ર ગાળ ચૂર્ણ મેળવવું. માત્રા ૨ થી ૪ ગ્રેઈનની છે. અનુપાન શીરાની
For Private and Personal Use Only