________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
પ૧૭
ગંઠોડા સાથે મધમાં ચાટવાથી ભૂખ સારી લાગે છે. એ ગોળી આમ, સંગ્રહણી, અતિસાર, શળ તથા ઊલટીને મટાડે છે. એ ગોળી ત્રિકટુ અને મધ સાથે ચાટવાથી ચક્કર (ફેર) આવતા હોય તે પણ ફાયદો કરે છે તથા વાયુને મટાડે છે.
ર૧–વૈધ નૂરમહમદ હમીર-ધોરાજી ચૂનાનું પાણી પાંચ તોલા અને સુવાનું પાણી બે તોલા દૂધ મેળવી પીવાથી ઊલટી બેસે છે. રર-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. ચિત્રક, લીંડીપીપર, સિંઘવ, હરડે અને વાવડિંગ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દર કે પાણી સાથે ચાર વાલ ચૂર્ણ આપવાથી મંદાગ્નિવાળાને ઘણજ સારે ફાયદો કરે છે. - ૨. સૂંઠ તેલા ૨, મીંઢી આવળનાં પાન તેલ ૧, સંચળ તેલ ૧, તજ તેલા ૨, વરિયાળી તેલા ૨, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીંબુના રસની એક ભાવના આપી સૂકવી ચૂર્ણ કરી વાલ ૪ થી ૮ સુધી પાણી સાથે આપવાથી પાચનશક્તિ વધે છે. ૨૩–વધ આણંદજી અને પીતાંબર સવજી-ઉના
લીલા (બરોળ) માટે:-હરડે તેલા બે, મંડૂરભસ્મ તેલ ૧, કિવનાઈન તેલે છે, એનું મિશ્રણ કરી તેમાંથી સવારસાંજ બબ્બે આનીભાર દૂધમાં આપવાથી બળ મટે છે.
૨૪–વધ છગનલાલ આત્મારામ-સુરત ૧.અજીર્ણ માટે -કાચ એળિો તેલા ૩, કપડવંજ સાબૂતેલા ૪, તજ તેલ ૧, રેવંચીને શીરે તેલી ૧, સૂંઠ તેલે ૧, કાળાં મરી તેલ ૧, પીપર તેલે ૧, કલમ તેલ ૧,
For Private and Personal Use Only