________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પી
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
-
-
. .
.
.
.
. જાતક
ન
ક
,
-
-
-
- -
-
-
1
-
અંદર ખાડે કરી દવા મૂકી ઉપર પાછો શીરો મૂકી ખાવાથી, ગમે તે તાવ હોય તે પણ તે મટે છે. ખાંસીમાં મધ તથા આદુકુદીનાના રસ સાથે આપવાથી સન્નિપાત મટે છે. તેમજ પીપરી. મૂળમાં આપવાથી તાવ પણ મટે છે.
૧૯-વૈદ્ય રૂઘનાથસિંગ ગયાદીન–સુરત શંખાવટી–પારે, ગંધક, આમલીની રાખ, પાલવણ, શંખભસ્મ, પીપર, સૂંઠ, હિંગ, મરી, લવિંગ, વછનાગ, દરેક એકેક તેલ લેવાં. પછી પારાગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વસાણાં મેળવી ઘૂંટી ચૂનાના રસની એક ભાવના આપી, આદુના રસ તથા ઝંઝેટાના રસને, આમલીના ગરને તથા લીંબુના રસને એકએક પટ આપી, ચણાપૂર ગોળી વાળવી. એ ગોળી સઘળી જાતનાં શૂળ અને ઉદરના રોગમાં એકથી બે ત્રણ વખત પાણી સાથે આપવી. આ ગાળી સઘળી જતનાં અજીર્ણ અને મેર ચીમાં પણ તાત્કાલિક ફાયદો કરે છે. આ પાઠ સરાજ સુંદર છે.
ર૦-વેધ ડાહ્યાભાઈ બાજીભાઈને સાયણ ૧. અગ્નિ મંદ માટે -સુંઠ અને જવખાર, સમભાગે વાટી ચૂર્ણ કરવું. સવારસાંજ પાવલીભાર ગરમ પાણી સાથે અથવા ઘી સાથે આપવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ, સારી ભૂખ લાગે છે. તાવમાં પણ ઘણે સારે ફાયદો કરે છે.
૨. અન્ન પચ્યું ન હોય, પેટે આફરો ચડ્યો હોય, પેટ તથા પિઢમાં શુળ મારતાં હોય, તો કાચા ઘાપહાણ અને સોડાખાર લઈ ઘાપહાણ પાણીમાં ઘસી માંહી સેડામાર નાખી પાવું એટલે ઉપરની વેદના શાંત થાય છે અને ભૂખ સારી લાગે છે.
૩. ઝેરકચૂર ભાગ ૧, લવિંગ ભાગ ૦૧ એને વાટી આદુના રસમાં ચઠી જેવડી ગળી વાળવી. ગળી નંગ ૧, પીપરીમૂળના
For Private and Personal Use Only