________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણુ
પ્રમાણે વાપરવાથી યશ અપાવે છે. આ ગોળી અમને કઈ મહાત્મા તરફથી મળેલી છે, જે જનકલ્યાણાર્થે અત્રે પ્રસિદ્ધમાં મૂકી છે.
૨૫-વૈદ્ય મણિશંકર જાદવજી જોશી-કાનપર
રામબાણ ચુર્ણ-હરડેદળ તેલા ૨, દિવેલમાં તળેલી હમજ તેલા ૨ અને અકલગરે, સિંધવ, ચિત્રો, આમળાં, મરી, સૂંઠ, પીપર, અજમે, જીરું, ધાણા, વાવડિંગ, સંચળ દરેક તેલો એ કેક અને લવિંગ તે છે, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીબુના રસની એક ભાવના આપી, તેમાંથી રૂા. ૦ ભાર ચૂર્ણ સવારસાંજ લેવાથી મંદાગ્નિ, અરુચિ, ઉધરસ, દમ, સળેખમ વગેરેને તત્કાળ મટાડે છે. ભૂખ સખત લગાડે છે. અજીર્ણ તથા અપચાને માટે ઉત્તમ ઉપાય છે, દસ્ત સાફ લાવે છે. અકસીર છે.
ર૬-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી ૧. શ્રીપંખમુખ (સરપંખો) તેલ ૧, નવસાર તેલે ૧, આકડાનાં પાનને રસ તેલા ૪, ભૈઉંદરીને રસ તેલા ૫, વાટી ચઠી જેવડી ગેળીઓ કરી નવસારને એક વાલ ચૂર્ણ સાથે ત્રણ વખત ગાળી લેવી. તેથી ઝાડાઊલટી વિશેષ થાય તે પ્રકૃતિને માફક આવે તેમ વધારે ઓછી ગાળી લેવી. બળ તથા યકૃતના તમામ દોષ, ગુમ, મળને અવરોધ, પેટપીડ, આફરો, તાવ અને ઉદરરોગને મટાડવામાં આ ગાળી સારી છે.
૨. રાજન જોગ જલાબ:- નાભિ જુલાબ) ટંકણ,મેરથુથુ, થોરનું દૂધ, નેપાળ, એરંડીની મીજ, એ સર્વ સમભાગે લઈ ઘૂંટી નાભિ ઉપર લેપ કરવાથી રેચ લાગે છે. ગરમ પાણીમાં ધોઈ નાખતાં રેચ બંધ થાય છે. (ફૂટીની આસપાસ લેપ કરો) અમીર તથા રાજાઓને માટે આ ઉત્તમ જુલાબ છે.
For Private and Personal Use Only