________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પથ્યમાં તેલ, મરચું, ખટાશ, હિંગ, ચણા, વાલ એ ન ખાવાં.
૪. અગ્નિકુમાર રસા-પારે, ગંધક, ત્રિકટુ અને નેપાળ, લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં બાકીના વસાણનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી આદુના રસની એક ભાવના આપી, ગળી ચણા પ્રમાણે કરવી. એ ગોળી મોટા માણસને બે આપવાથી કબજિયાત મટે છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે.
૫. હિંગાષ્ટક ચૂર્ણ ત્રિકટુ, જીરું શાહજીરુ, અજમો એ એકેક તેલ અને અજમોદ તાલે છે, કુલાવેલી હિંગ તાલે બા, બીડખાર તોલો પ, વાવડિંગ તેલે ૧, સિંધવ તેલ ના એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, લીંબુના રસમાં એક ભાવના આપી, ચણાપૂરની ગોળી કરવી. એ ગોળીથી અજીર્ણ તથા તમામ જાતના વાયુને નાશ થાય છે.
૩. ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ કાળા રસ-પારે તેલે છે, ગંધક તેલ છે, એ બેની કાજળી કરી તેમાં ટંકણ ફલાવેલે તેલા ૨, નેપાળે તોલા ૩, એરંડીની મીજ તોલા ૪, સૂંઠ તેલા રા, કાળાં મરી તેલ ૧૧, નસેતર તલા રાઈ, હરડેછાલ તેલ વાટી વસ્ત્રગાળ કરી કાજળીમાં મેળવી સાત દિવસ ઘૂંટવું, એટલે કાળો રસ સિદ્ધ થાય છે. આ રસની માત્રા રતી ૨ ગરમ પાણી સાથે આપવાથી પેટનું શૂળ, શ્વાસ, ઉધરસ, સસણી અને વરાધ મટે છે. અફીણના ઝેરવાળાને ચાર રતી આપવી, હડકવાવાળાને પાંચ રતી આપવી અને પાંડુરોગવાળાને ચાર રતી, જવરવાળાને બે રતી, ઉષ્ણજવર, શીતજવર, તૃતીયજ્વર, જીર્ણજવર, દુષ્ટ પત્તવાળા, વિસ્ફોટકવાળા, સન્નિપાતવાળા, મળના વિકારવાળા, અરુચિવાળા, વિદ્રધિવાળા, બંધકોશ વાળા તથા શીળશવાળાને ગરમ પાણીમાં આપવાથી મટે છે. બહુ
For Private and Personal Use Only