________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
-
-
-
-
૨. બંધકેશ-ગરમ પાણી શેર ના લઈ તેમાં એક લીંબુને રસ નિચેવી, તેમાં ૧ અથવા ૨ પતાસાં નાખી પીવું, તેથી ઝાડે સાફ ઊતરે છે.
૩.પ્લીહા -(બરોળ) આ રોગ સરપંખાનાં મૂળ છાશ સાથે પીવાથી મટે છે; અથવા શંખભસ્મ વાલ ૨, દરરોજ લીંબુના રસ સાથે નિયમિત લેવાથી પણ મટી જાય છે. ૧૭-વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાત-બાલંભા
૧. એરંડાદિ ચૂર્ણ –એરંડમીજ છે તેલા, વાવડિંગ એક તેલે, વાકુંભા એક તોલે, ઝરેર એક તેલ, ઇશેશગુંદર એક તેલે, સૂંઠ, એક તોલે, પીપર એક તેલ, કાચકોની મીજ એક તેલ, મયાં એક તેલ, ઇંદ્રજવ એક તેલ, હરડે એક તેલ, પીપરીમૂળ એક તેલે એ સર્વેનું વાટી બારીક ચૂર્ણ કરી વાલ ૪ થી ૬ દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવું. આ ચૂર્ણ નળબંધ વાયુ, બંધકોશ અને વધરાવળને મટાડી દસ્ત સાફ લાવે છે,
૨, નવસારનાં ફૂલઃ-(અમારી બનાવટ) નવસાર શેર તથા મીઠું શેર વે બન્નેને ભેગાં વાટવાં. ત્યાર બાદ બે મેટાં કેડિયાં લઈ એક કેડિયામાં ઉપરની દવા ભરી બીજું કેડિયું ઢાંકી સંપુટ કરી, કોલસા શેર પ મૂકી સળગાવી તેની ઉપર સંપુટ મૂકી કેલસા ઠરી જાય ત્યારે કેડિયાં કાઢી લઈ, ઉપરના કેડિચાની અંદરથી પીળા રંગનાં ચેટેલાં ફૂલ સંભાળથી કાઢી લેવાં, માત્ર મંદાગ્નિમાં રતિ ૪ થી ૬ પાણી સાથે આપવાં. જવરમાં
દલ અસર કરવા માટે રતી આઠથી દશ સુધી આપવાં. જવર, વિષમજ્વર અને યકૃતદેષમાં રતી ચારથી છ દિવસમાં ત્રણથી ચાર વખત પાણી તેલા બે સાથે આપવાં. આ બનાવટ યકૃત વ્યાધિ ઉપર સારું કામ કરે છે. યકૃત શેષ મટાડે છે, કફની ચીકાશ તેડે છે તથા સાધારણ વ્યાધિ, અજીર્ણ તથા બંધકોશ મટાડે છે.
For Private and Personal Use Only