________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
શ્રાઆયુર્વેદ નિષ્ણ ધમાળા-ભાગ ૨ જો
૨. સફેદ મૂસળીનુ ચૂણુ ગામૂત્રમાં પીએતે આરામ થાય છે. ૩. ઇંદ્રજવ ખાટી છાશમાં પીએ તે આરામ થાય છે. ૬-વૈદ કૃષ્ણારામ ભવાનીશ’કર-ભાવનગર
હળદરને આકડાના દૂધમાં ઘૂંટી, બકરીની લીડી જેવી લખગાળા ગોળીઓ વાળી રાખવી. મસાની આસપાસની જગ્યાએ ઘી લગાડી, મસા ઉપર આ ગાળી પાણીમાં ઘસી ચાપડવી. એ પ્રમાણે છ દિવસ લગાડવાથી મસા સુકાઈને ખરી પડે છે.
૭-વૈદ માલાશકર પ્રભાશ’કર-નાંદાદ
સૂકી હળદરના કાંકરો પાણીમાં ઘસવા. તેમાં ઉપલેટ ઘસવી; પછી તેમાં સામલ રતી ૧ ઘસી હરસ ઉપર દિવસમાં બે વાર ચેાપડવું. પાંચ દિવસ ચાપડયા પછી અે દિવસે તથા ૭ મે દિવસે કમેાદના ચેાખા અને તે ન મળે તે સુખવેલના ચાખાને ભાત તથા દહી' લૂગદી કરી, ગુદા પર બાંધવાથી હરસ ખરી પડશે. તે પછી એરકીનાં મૂળ તથા ચણીયેરનાં મૂળ ઉકાળીને કથરોટમાં નાખી અ’દર બેસવાથી તે રુઝાઇ જશે. પવનમાં ફરવુ' નહિ, વાલ, કેતુ' અને કેળુ' ખાવું નહિ. -
૮–વૈદ દયાશંકર મારારજી-કળિયાળા
:
ખિયા માસા ૬, ગંધક તાલે ૧, હરતાલ તાલે ૧, હરડે તાલુા ૧ એ સવ ને વાટી એક કૈાડિયામાં ભરી, ઉપર ખીજું કૈાડિયું ઢાંકી, કપડમટ્ટી કરી સૂકવી, અગ્નિ પર સૂમ આંચ દેવી. જરા ઊનું થાય કે તરત ઉતારી ખરલમાં નાખી ઘી નાખી એક કલાક છૂટવું. તેમાંથી ખાજરીના દાણા જેટલી દવા લઇ લીબુના રસમાં ઘસી મસા ઉપર લગાડવાથી, છ પ્રકારના હરસ જડમૂળથી નીકળી જાય છે. અમેએ અજમાવેલ છે.
For Private and Personal Use Only