________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
થયેલી અવ્યવસ્થા દૂર થઈ, રીતસરનું કામ ચાલવા માંડે, જેથી પાંચે પ્રકારનાં પિત્ત તથા પાંચે પ્રકારનાં કફનાં સ્થાનમાં સમાન
ગ થાય અને રોગી અજીર્ણથી મુક્ત થઈ, પિતાનું કામ કરવાને લાયક થાય. પણ કેટલીક વાર રજોગુણી, સત્વગુણી અને તમે ગુણી ખાનપાનને અતિગ થયા સિવાય, રજોગુણી, સત્ત્વગુણી અને તમોગુણી વિચારોના અતિવેગથી કોઠામાં રહેલા વાયુ, પિત્ત અને કફને કેપ થવાથી, ખાનપાનને રસ બરાબર થતો નથી; તેથી આમાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ અને વિદગ્ધાજીર્ણ ઉત્પન્ન થાય છે. એટલા માટે આયુર્વેદ આપણને સમજાવે છે કે, પ્રસન્ન ચિત્તથી બનાવેલી અને પ્રસન્ન ચિત્તથી પીરસેલી ભેજન-સામગ્રી પ્રસન્ન મનથી આરોગવી. જેથી અને રસ બરાબર પરિપકવ થઈ, સાતે ધાતુનું પિષણ કરી, આરોગ્ય આપે છે. કેટલીક વાર એવું બને છે કે ધન, સ્ત્રી, પુત્ર, મિત્રોનાં મરણ કે દુઃખ અને આપત્તિના સમાચારથી કઠામાં વાયુ વધી જાય છે. કેટલીક વાર એવું બને છે કે, ભયના, કલેશના અને દુઃખના સમાચારથી રડવું આવી જઈ, કઢામાં વાયુને વધારે થઈ, વિષ્ટ
ધ્ધાજીર્ણ થાય છે. કેટલીક વાર વળી એવું બને છે કે, કોધન, લેના, ઈન અને દ્વેષના વિચારોથી અથવા જમતી વખતે એવા સંજોગો પ્રાપ્ત થવાથી વિદગ્ધાજીર્ણ ઉત્પન્ન થાય છે, તેથી અજીર્ણ થવાનું ખાસ કારણ શોધી કાઢી, તે તે દોષનું નિવારણ કરવાનો પ્રયત્નવાન થવું. જે ત્રિગુણાત્મક વિચારોના અતિસેવનથી અથવા બળાત્કાર થયેલા સેવનથી, કે સંજોગને લીધે ઉત્પન્ન થયેલા
ગાયોગને લીધે અજીર્ણ અથવા મંદાગ્નિ થાય, તે તેના ઉપર પંચભૂતાત્મક ઔષધિઓ કાંઈ પણ કામ કરી શકતી નથી. પરંતુ તે રેગીના વિચારમાં ફેરફાર કરી શકાય એવી રીતે શેકગ્રસ્ત રેગીને વૈરાગ્યને, ભયગ્રસ્ત રેગીને નિર્ભયતાને અને ક્રોધ
For Private and Personal Use Only