________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
પ૦
-
- - -
-
-
ના રસમાં સાત દિવસ ખલ કરી છે. તો દર ટકે પાણીમાં લે. વાથી અજીર્ણ, શૂળ, આમદોષ, ગળો, આફરે અને બરોળાદિ રેગોને જડમૂળથી નાશ કરે છે.
૪. જીરકાદિ ચૂર્ણ -જીરું, સંચળ, ત્રિકટુ, સિંધવ, અજમોદ, શેકેલી હિંગ અને હરડેદળ એ સર્વ એકેક તેલે અને નસોતર આઠ તોલા લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, અર્ધા અર્થે તેલો બે વખત આપવાથી અજીર્ણ તરતજ મટી જશે.
૧૪-વૈધ અંબારામ શંકરજી પંડ્યા–વાગડ
૧. અશ્વચળી (ઘડાળી), શુદ્ધ પારે, ગંધક, વછનાગ, હરતાલ, ત્રિફળા, ત્રિકટુ, કુલાવેલો ટંકણખાર, યુદ્ધ નેપાળો, એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પ્રથમ પારાગંધકની કાજળી કરી તેમાં બાકીની ચીજે મેળવી, ભાંગરાના રસમાં એક વિશ દિવસ ઘૂંટી મારી જેટલી ગેળીઓ વાળવી. અનુપાન પર તમામ રોગ ઉપર આપવાથી સારો ફાયદો કરે છે.
૨. ઈછાભેદી રસઃ-(રેરા) પારે, ગંધક, ફુલાવેલે ટંકખાર, સૂંઠ અને મરી એ પાંચ વસ્તુ એકેક તેલ લેવી અને નેપાળાનાં બી ત્રણ તલા લેવાં. પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં તમામ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવવું. પાણી નાખી રતીપૂરની ગોળીઓ વાળી તેમાંથી એક ગોળી ઠંડા પાણી સાથે આપવાથી રેચ લાગી ઉંદરના રોગો મટે છે; ગરમ પાણી પીવાથી રેચ વળી જાય છે. વારણ-છાશભાત અથવા દૂધભાત, ખાવા આપવાથી રેચ બહુ લાગેલ હોય તે નરમ પડી જશે. વાયુવાળા (કોઠાવાળા) ને એક વાલ સુધી અપાય છે.
૩. પ્રતાપગ્નિકુમાર રસ-પાર, ગંધક, તામ્રભસ્મ, વ. છનાગ, સૂંઠ, મરી, શિક્ષાર, પંચલવણ સર્વ સમભાગે લઈ ચૂર્ણ
For Private and Personal Use Only