________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
રદાણા, એ પાણા પણા તાલે; કાળાં મરી, સફેદ મરી, પીપર, ફુલાવેલી ડિંગ એ દરેક ા તાલે; ખાવળને સુંદર જા તેલા, પચ લવણ દરેક ॰ તાલા લઇ તમામને ખાંડી કપડઠાણુ કરી, લીંબુના રસમાં ચણા જેવડી ગેાળી વાળી માત્રા એકથી ૪ ગાળી સુધી આપવાથી કલેજા તથા જડરને તાકાત આપે છે, ભૂખ લગાડે છે, પેટના દરદને તથા આફરાને દૂર કરે છે અને સ્વાદિષ્ટ છે. ૯-વૈદ્ય મણિશ’કર ભાનુશંકર-વલસાડ
૧. શ્યામસા-પારા, ગધક વછનાગ, પીપર એ દરેક એકેક તાલે અને કાળાં મરી ૧૦ તેાલા લઇ પ્રથમ પારા ગંધકની કાજળી કરી, બીજી બધી વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મેળવી ખલમાં કાજળી જેવા કાળા રંગ થાય ત્યાં સુધી છૂટવું'. એ રસમાંથી અકેક વાલ સવારસાંજ મધમાં ચાટવાથી મંદાગ્નિ, જીણુ - જવર, છાતીના દુખાવા, કાચા ઝાડા વગેરેમાં અનુપાન પરત્વે આપવાથી સારા ફાયદા થાય છે.
૨. હિ’ગુલવટી:-હિ’ગળેક તાલા ૫ અને ધતૂરાના રસ રૂા. ૫) ભાર સાથે ખલ કરવેા. તે સુકાયા પછી રૂા. ૫) ભાર શ્યામ તુલસીના રસમાં ખલી, ચણીબેર જેવડી ગેાળી બનાવી, કાળા ધંતૂરાના ડીંડવાને લઈ તેના ડીંટા તરફ કાણું પાડવું, પછી તેમાં ગેાળી ભરી કપડમટ્ટી કરી એત્રણ છાણાંના અગ્નિમાં પકાવી ડીડવામાંથી ગાળી કાઢી લેવી. (તાપ બહુ લાગશે તે કાળી પડી જશે અને તે ઉપયાગમાં ન લેવી.) હવે જે ગાળી લાલ થઇ જાય તે લઈ તેમાં અકલગરા, જાવ’ત્રી અને લવિંગ એ વસ્તુનું બારીક ચૂર્ણ કરી(હિંગબેક જેટલે વજ્રને દરેક વસ્તુ લેવી) હિંગળેાકમાં મેળવી પાનના રસથી ખાલી, ચણા જેવડી ગાળી કરવી; સવારસાંજ અકેક અથવા એ ગેાળી ચેાગ્ય અનુપાનથી આપવામાં આવે તે હરેક વ્યા ધિમાં ફાયદો કરે છે.
For Private and Personal Use Only