________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અારોગ
૪૮૭
અને નવસાર એ ત્રણેને મેળવી મસા ઉપર ચેાપડવાથી એક માસમાં આરામ થશે.
૧૬-વૈદ્ય નાશકર હરગોવિ’ઢ-મા રડેલી
૧. ભોંયરી’ગણીના મૂળની છાલ શીળે સૂકવી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વખત એકેક વાલ પાણી સાથે ફેંકાવવી. આથી હરસનુ પડતું લેાહી બંધ થાય છે.
૨. એળિયા, મરી ને લીએાળી સમભાગે લઇ કુવારના રસમાં ઘૂંટી, ચણી મેર જેવડી ગેાળી વાળીને, ભુએ ગોળી દિવસમાં ૩ વાર આપવાથી હરસે પડતુ લેાહી બંધ થઈ ઝાડા સાફ આવે છે. આજ ગાળી નાનાં મચ્ચાંને પ્રમાણસર આપવાથી તાવ તથા કૃમિને મટાડે છે. મેટા માણસને જીવરમાં ઘણા ફાયદા કરે છે.
૩, ગરમાળાનાં પાતરાંને રસ ટીપાં ૧૦, ગાળમાં મેળવી આપવાથી હરસ મટાડે છે.
ઇંદ્રજવ તથા નાગકેશર સરખે વજને લઇ વસ્ત્રગાળ કરી, ૧ વાલ અથવા તેથી વધારે, રાગનું બળ જોઇ છાશ સાથે આપવાથી પણ હરસ મટે છે.
૧૭-મહારાજશ્રી મહાવીરદાસ અનકીદાસ-ધાળકા
૧. મહાત્માપ્રસાદઃ-ભાંયરી'ગણીનાં તાજા ફળ આશરે ચાર અથવા પાંચ તેલા લઇ તેને શરાવ સ’પુટમાં મૂકી કપટમટ્ટી કરી સૂકવી, દશ શેર છાણાં (કુકુટપુટ ) મૂકી સળગાવવી. જ્યારે કેડિયાની ફળે મળી ફાલસા થાય ત્યારે તે કેડિયાને કાઢી કાલસા કાઢી બારીક વાટવુ', જ્યારે હરસ અે ત્યારે તેને એક કપૂરી પાતમાં રતિભાર બેત્રણ વખત ખવડાવવાથી ગમે તેવા લેહી ક્રૂઝતા હરસ મટશે. ૧૪ થી ૨૧ દિવસ સુધી લાગટ સેવન કરવાથી શરીરમાં શક્તિ આવશે, લેહી સુધરશે અને હરસને દબાવશે.
For Private and Personal Use Only