________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
શ્રીયુર્વેદ નિમ્'ધ માળા-ભાગ ૨ ને
નાખી, તેમાં બરાસ વાટી મેળવવા. ત્યાર બાદ એલચી વગેરેને ખારીક વાટી તેમાં મેળવી, માટીથી મેઢુ ખૂબ ગંધ કરી એક માસ રાખી મૂકવું. ત્યાર બાદ ગાળી શીશીમાં ભરી રાખવુ', માત્રા તાલેા અડધાથી દોઢ પાણી સાથે લેવાથી કૉલેરા, અતિસાર, અગ્નિમ' વગેરે મટે છે.
૨.કરાસવ:-(અમારી બનાવટ) રૅટીફાઇડ સ્પિરિટ શેર ૧, ખાસ તાલા ૮, એલચી, સૂંઢ, અજમા, મેાથ, ખીલાં, એક એક તાલે લઇ પ્રથમ એક સ્ટોપર માટલીમાં સ્પિરિટ નાખી મરાસના કટકા કરી હલાવવાથી આગળી જશે. ત્યાર બાદ તેમાં એલચીવાળું ચૂરણ નાખી ખાટલી 'ધ કરી સાત દિવસ સુધી રાખવુ. (દરરાજ હલાવવું ) ત્યારબાદ ગાળી શીશીમાં ભરવું. માત્રા દિવસમાં બેથી ત્રણ વખત ૧૫ ટીપાં પાણી સાથે વાપરવાથી અતિસાર તથા ઊલટી, મટે છે. અજીણુ માં ટીપાં ૧૫૪૨ ત્રણુ કલાકે પાણી સાથે લેવાં. ઊલટી હાય તે। એલચી મેાટી મેઆની ભાર ખારીક વાટી એક રૂપિયાભાર પાણીમાં બે કલાક પલાળી તે પાણી સાથે આપવા. લાહીના આડાપરુ હાય તે ટીપાં ૧૫ દિવસમાં ત્રણ વખત કુટજાર્દિકષાય સાથે આપવા, સાદા ઝાડા, પેટમાં ખળભળાટ ને યેદુમાં દુખાવા હાય તા ટીપાં ૧૫ કેશરાદિ ગોળી સાથે આપવા. કાલેરામાં ટીપાં ૧૫ અમ્બે કલાકે રાગીની સ્થિતિ પ્રમાણે આપવા. કપૂરાસવની અમારી બનાવટ ઉપરના રાગમાં ઘણુા સારા ફાયદો કરે છે, અમે છૂટથી ઉપયાગ કરીએ છીએ. ઊલટી, અતિસાર, કૉલેરા, દરિયાઈ મુસાફરીથી થતા રોગ, શીતાંગ વગેરે રોગમાં આબાદ કામ કરે છે.
૩. કેશરાદિ ગાળી:( અમારી બનાવટ) કેશર, જાયફળ, એલચી, સૂ’ઠ, લવિ'ગ, અફીણ, હિં...ગળેાક-સરખા ભાગે લઈ ખારીક વાટી, અફીણ છેાડ (પાસદાડા ) તેલા સાડાત્રણના અષ્ટાવશેષ કવાથ કરી તેની સાથે વાટી, રતી એકની ગેાળી વાળવી, ગાળી
For Private and Personal Use Only