________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
૧૩-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી અમૃતપ્રાશનઃ-સુંઠ, પીપર, હળદ, આંબાહળદર, મેથ ચીતરો એ સમભાગે ને તેનાથી ચારગણાં ત્રિફળાં લઈ વાટીને ચટણી બનાવવી. તેમાં શુદ્ધ ભિલામાં નંગ ૧૦૦) કાળી અતિવિષ, ત્રિફળા, વાવડિંગ, સિંધવ, ચીતર, સૂંઠ, પીપર, તજ, તમાલપત્ર, એલચી એટલાનું ચૂર્ણ કરી, સર્વને એકત્ર કરી તેમાં ઘી તથા ગોળ માફકસર નાંખી એકેક તોલાના લાડુ કરવા. રેગીની શક્તિ પ્રમાણે આપવાથી અર્શ, ગ્રહણ, ભગંદર, અરુચિ, વાયુ ગુલમ, પ્રમેહ, શૂળ, કૃમિને ટાળે છે અને પાંડુ માટે તે ખાસ રસાયનરૂપ છે. કેઢમાં પણ ઠીક ફાયદો કરે છે.
સૂઠ, અતિવિષ, મેથ, કાળી પહાડ, બીલીને ગભ, રસવતી, કડાછાલ, ઇંદ્રજવ, કડુ, ધાવડીનાં ફૂલ-સમભાગે લઈ, ચૂરણ કરી પિત્તથી થયેલી ગ્રહણ, રક્તાર્શ, પ્રવાહિકા અતિસાર, દરેક જગ્યા પરથી પડતું લેહી ઈત્યાદિ ઉપર મધ અને ખાના પાણી સાથે આપવું. એનાથી તત્કાળ ફાયદો થાય છે. પણ ગૃહણવાળાને અન્ન તે આપવું જ નહિ,
ગ્રહણીગંજન ગુટિકા-શુદ્ધ રસકપૂર, લવિંગ, તામ્રભસ્મ, લેહભમ, અબ્રખભસ્મ, ગંધક, સાકર, કેશર અને સુખડ, સમભાગે ચૂર્ણ કરી ધંતૂરાના રસમાં વાટી, મગ જેવડી ગોળી કરવી. એ ગાળી ૪ તથા દાડિમાદિ ગુટિકા ૧, બંને વાટી આદાના રસમાં મધ મેળવી સાંજ સવાર આપવી અને કેવળ છાશજ પાયા કરવી. દાડમ વગેરે ફળ ખાવાની છૂટ છે. એનાથી ભયંકર સંહણ પણ મટે છે.
૧૪ વિદ્યા બાલાશંકર પ્રભાશંકર-નાંદોદ ૧. અફીણ લે છે, ભાંગતેલ ૧, પિસડા લેપ, મેથી તેલા ૫, સુવા તેલ ૫, રાઈ તેલા ૫, આ પાંચ રકમને ઘીમાં
For Private and Personal Use Only