________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અ
રોગ
૪૭૭
૨. જાતિફળાદિ ગુટિકા-જાયફળ, અફીણ, ખારેકના ભૂકે એને પાણી સાથે એક દિવસ ખલ કરી, રતીપૂરની ગાળી વાળી, અતિસારવાળાને દિવસમાં ત્રણ વાર છાશ કે દહીના મઠા સાથે એક એક આપવાથી ફાયદો કરે છે.
૨૧-વૈદ્ય દેવજી આંસુ-કાડાય
જામુઅવલેહઃ-જાબુનાં પાકાં ફળ લઇ, સાફ કરી તેને રસ કાઢી વસ્ત્રથી ગાળી, રસથી ચેાગણી સાકર નાખી પાક કરવા. તેની માત્રા તાલા ૧, મલાઇ, માખણ, દૂધ કે ઘીમાંથી કોઇ પણ અનુપાન સાથે આપવાથી સસંગ્રહણી, ગળાના સેાજો, ઇન્દ્રલુપ્ત, પ્રદર, રક્તસ્વેત પ્રમેહ, કડકી, જીણુ વર, સાકરિયેા પ્રમેહ, મુદતિયેા તાવ, અશક્તિ વગેરે એનાથી મટી જાય છે. તથા શક્તિ આવે છે. આ અવલેહ પૃથ્ય ખેારાક સાથે ઘણા લાંબા દિવસ સેવન કરવાથી ઉપર લખેલા રાગો મટે છે.
૨૨-વેધ મગનલાલ
વિજભૂખણદાસ--સુરત
મરડાઃ-ત્રણ કળીઓ મેટા લસણની, એલચી તાલે ૧, જાયફળ નંગ ૧, અફીણ બે આનીભાર, હિંગ છ આનીભાર અને ઘાડવાનું ચેખ્ખુ ઘી અધેાળ લઇ, પ્રથમ ઘી ગરમ કરી લસણની કળી છેાલીને નાખવી. ત્રણ મિનિટ રહી એલચી નાખવી, ૪ મિનિટ રહીને જાયફળ તથા અફીણ નાખવુ'; પાંચ મિનિટ રહીને હિં'ગ નાખવી, પછી એ મિનિટ રાખી ઉતારી લેવુ. પછી નીતરતું ઘી કાઢી લઇ મસાલા વાટવા અને પાછુ તેજ ઘી મેળવીને ઘૂંટવું, એમાંથી મેટા માસને ચણાપુર આપવાથી મરડા મટે છે. તેજ પ્રમાણે મૂળ જોઈ નાના બાળકને પણ આપી શકાય છે,
૨૩-એક વૈદ્યરાજ જેમનુ' નામડામ મળ્યુ' નથી સંચળ તાલે ૧, અફીણ તેણે ૧, ઊંચી હિંગ તેલા ૧,
For Private and Personal Use Only