________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૨૯-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
સૂઠને ઘીમાં શેકી રાતી થયે કાઢી લઈ તેના વજન જેટલી સાકર મેળવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ ઉંમરના પ્રમાણમાં આપવાથી મરડે અને આમથી થયેલી વિકિયાઓને ચમત્કારિક રીતે નાશ થાય છે. ૩૦–મહારાજશ્રી મહાવિરદાસ જાનકીદાસ-ધોળકા
રેચ બંધ કરવાને ઉપાય-કડા ગુંદર લે વાટી પાશેર દહીંમાં થોડા કલાક પલાળી, તેમાં ત્રણ તલા સાકર મેળવી ખાવાથી ગમે તે ભયંકર રેચ હશે તો પણ બંધ થશે. આ ઉપરાંત અતિશય રેચ લાગ્યાને પરિણામે થયેલી આંતરડાની હરકત પણ મટશે. આ ઉપાય ને પાળાના સખત જુલાબથી થયેલી હરકોને મટાડવા અતિ ઉપયોગી છે. કઢાયા ગુંદરને બદલે ઓથમીજીરાને પ્રગ કરવાથી પણ ફાયદો થાય છે. केटलाक वैद्योना अर्शना अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ગરમાળાનાં પાતરાં નંગ ૫ તથા કાળાં મરીના દાણા નંગ ૭ એ બેને પાણીમાં ઝીણું વાટી, સાકર નાખી દિવસમાં બે વાર પાવાથી થોડા દિવસમાં સઘળી જાતના હરસ મટે છે.
૨. લેપટ-લાળી તેલે ૧, રસવતી તોલે ૧, સોનાગેરુ તોલે ૧, કપૂર તેલ ૧, એને ઝીણા વાટી પાણી સાથે મેળવી આ લેપ હરસ ઉપર પડે. અથવા આ ચારે વસ્તુને દિવેલમાં વાટી મલમ જેવી બનાવી ચોપડવી, જેથી હરસ બેસી જાય છે.
૩. લેપ –વકી હરતાલ તોલે ૧, સફેદ કા તેલે ૧,
For Private and Personal Use Only