________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ૪૭૧ ગોળી આપ્યા બાદ એક કલાક પછી ૧ થી ૨ તલા માખણ ખવાડવું ને સાંજે તે વરિયાળીના અર્ક સાથે જ આપવી. આ ગેળીથી મરડો તથા સંગ્રહણી વગેરે ઝાડાના રોગો જેને કઈ દવાથી ફાયદો નથી થતું, તેને ઈશ્વરકૃપાથી ફાયદો થાય છે.
૯-પ્રભાશંકર ભ. ભટ્ટ-ભાવનગર ગાસત્વ વાલ ૧, ગુંદર વાલ ૨, મેરમૂથુ રતી ૧, એ સર્વ એકત્ર કરી ગોળી બનાવી, ત્રણ ત્રણ કલાકે એકેક શેળી આપવાથી, લાંબા વખતને મરડે, રકતાતિસાર અને આમાતિસાર સારા થયાનું અનુભવેલ છે.
૧૦–વૈદ્ય છગનલાલ લલુભાઈ-ડભાઈ તૂટીએ શેરનું દૂધ ભરવાથી મરડો અને સંગ્રહણ અટકે છે. એમ કરવાથી જે ફેલ્લા ઊઠે તે ઘી ચોપડવું.
૧૧-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ચૂર્ણ -સુવા તાલે ૧, મેથી તોલે ૧, પીપર તોલે ૧, પીપનીમૂળ તેલ ૧, અકલગ તાલે ૧, અજમે તેલ ૧, અજમેદ તેલે ૧, સૂંઠ તેલે ૧, કલમ તોલો ૧, મરી તોલે ૧, પડકગ્ન તોલે ૧, શેકેલી હિંગ તેલ , ફુલાવેલ હિંગડે તેલ છે, લવિંગ તોલો બા, તજ તેલે , વાયવડિંગ તોલે મા, સર્વને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દિવસમાં ૩ વખત પાવલી પાવલીભાર, પાણી સાથે ફકાડવું. સંગ્રહણું તથા સુવા રોગ મટે છે. ૧૨-વૈદ્ય આણંદજી અને પીતાંબર રાજગોર -ઉના
સંગ્રહણી માટે પંચામૃત ૫૫ટી સવારસાંજ એકેક વાલ અને લોહી ચૂર્ણ બબ્બે આનીભાર, ગાયના દહીંમાં અથવા જાડી છાશમાં આપીને સારું થતાં સુધી દરદીને ભેજનમાં છાશ ઉપર રાખીએ છીએ.
For Private and Personal Use Only