________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ કટ લઈ ભાંગનાં કવાથમાં એક દિવસ ઘૂંટી, ચણા જેટલી ગોળી વાળી દિવસમાં ત્રણ વાર એક એક ગોળી પાણી સાથે આપી, છાશભાત ખાવા આપવાથી તાવવાળી સંગ્રહણી અને અતિસાર મટી જાય છે.
૧૦. શંખભસ્મ તથા સિંધવખાર સરખે ભાગે લઈ મધ સાથે ૦ તેલે ચાટવાથી, સંગ્રહણી ઉપર સારી અસર કરે છે અને છાશ સાથે આપવાથી ગુમ તથા શૂળ ઉપર સારી અસર કરે છે.
૪-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત મરડાની ગળી-હિંગ તેલે ૧, કાથો તેલે ૧, અફીણ તેલ ૧, તળશીનાં પાતરાં લીલાં તાલે ૧, એ ચારેને ઘૂંટી મગ જેવડી ગોળી વાળી, મરડાવાળાને પ્રથમ દૂધ ગરમ કરીને તેમાં દિવેલ નાખને જુલાબ આપ. પછી બીજે દિવસે બબ્બે ગોળી દિવસમાં બે વાર પાણી સાથે આપી, છાશભાત ખવડાવવાં. ત્રણ દિવસમાં મરડે બંધ થશે.
પ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત જાયફળ, ટંકણ, ગંધક, જીરું અને અફીણ એ સરખેવજને લઈ, વાટી બારીક ચૂર્ણ કરી, એક સારા મેટા દાડમનાં બીજ ચૂરણનાં વજને મેળવી, ખલ કરો. જ્યારે ઘુંટાઈને લોચો થાય ત્યારે તે બીજા દાડમમાં ભરી તેના ઉપર ઘઉંની કણકને લેપ કરી, બશેર છાણમાં પુટપાક કર. ભઠ્ઠી ઠંડી પડ્યા પછી તેમને મા કાઢી, મગના દાણા જેવડી ગોળીઓ બનાવી, તેમાંની ગોળી ગંગાધર ચૂર્ણ સાથે દરરોજ ૩ વખત ત્રણ ત્રણ ગોળી આપવી. આથી સંગ્રહણીના ઝાડા મટી જશે.
૬-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. હમજ, એથમી જીરું (ઈસબગુલ)ને વરિયાળી એ ત્રણે સમાન ભાગે લઈ માટીની ઠીબમાં શેકી ચૂર્ણ કરવું. તેમાંથી ૪ થી
For Private and Personal Use Only