________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અા રોગ
૪૨૭
ગરમ ગરમ તે દાડમ સાથેજ વાટી વટાણા જેવડી ગોળી કરવી. ખરાખર વિચારીને દરદીને ૨ થી ૫ ગોળી (તે ઝાડે ફરી આવ્યા બાદ) દર ઝડે આપ્યા કરવી. પાણી, સુખડનું પાણી તથા સાકરધાણાનું પાણી અને સાકર સાથે અપાય. ઊલટી થતી હાય ત નાળિયેરના કાચલાના ઘસારા સાથે વયના પ્રમાણમાં આપવી.
૩–વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત
૧. દાડિમાદિ ગુટિકા:-જાવંત્રી તાલે ૧, જાયફળ તાલા ૧, લિવ’ગ તાલા ૧,અજમેાદ તાલા ૧, હિંગ તાલા ૧,લસણુ તાલા ૧, અફીણ બે આનીભાર એ સવને ખાંડી લીલાં દાડમ લાવી તેમાં આ મસાલેા ભરી, કપડમટ્ટી કરી યુક્તિથી ખાવાં. પછી કપડમટ્ટી દૂર કરી, દાડમ સાથે ખૂબ ઝીણું વાટી, ચણીયેર જેવડી ગોળી દિવસમાં ૩ વાર ચેાખાના ધેાવણુ અથવા મધ સાથે આપવાથી સંગ્ર હણીમાં પેટના દુખાવા સાથે આમ-વાયુ થયું હાય તેને મટાડે છે.
૨. એક કળીનું લસણ લઇ તેને ચીરી તેમાં અફીણ ભરી, પછી પુટપાકની રીતે પકાવીને વાટીને મગ જેવડી ગોળીએ કરવી. જૂના મરડાવાળાને પ્રથમ સૂ’ડના કવાથ કરી દિવેલ મેળવી પાવાથી કાઠે સાફ થાય, એટલે અમ્બે ગોળી પાણી સાથે આપવાથી તુરત મરડા અધ કરી આમ વાયુને મટાડે છે. પથ્યમાં દહી ભાત ખાવા,
૩. હીમજી હરડેને દિવેલમાં તળીને ચૂરણ કરવું પછી તેમાંથી ખમ્બે આનીભાર દિવસમાં ત્રણ વાર સાકર સાથે આપવાથી લેહી જળશ મધ થાય છે.
૪. ઇસબગૈાલ (ઊંઘતું જીરુ') રાતે પાણીમાં પલાળી સવારે તેના લુવાખ કાઢી સાકર નાખી પાવાથી લાહીખંડ ઝાડા મટી જાય છે. ૫. માચરસ ૦ા તાલા વાટી દહી સાથે ખાવાથી લાહીવાળા ઝાડા મટે છે.
For Private and Personal Use Only