________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
-
-
-
-
-
ત્રિદોષસિદ્ધાંત
૪૨પ જેમને શીતભંજી રસ વધારે દિવસ આપવામાં આવતું હતું, તેમનું શરીર ઠંડુગાર થઈ જતું હતું, એટલે તાવ બિલકુલ ઊતરી જાતે હિતે. એવી રીતે જેમના તાવ ઊતરી ગયા તેમને ખાંસીને રેગે એવા અકળાવ્યા કે, છ છ માસ લગી તેમની ખાંસી મટી જ નહિ. એવું જોવામાં આવ્યું કે તાવ કબજામાં આવ્યું કે રેગીની પ્રકૃતિ
“મહાવરાંકુશ, હિંગળેશ્વર, ત્રિપુરભૈરવ, પંચવક, ક૫ત એવા એવા રસોની યેજના કરવાથી દદીને રોગમુક્ત કરી શકાતા હતા; પણ જ્યાં સુધી તેને ખરેખરી ભૂખ લાગે નહિ, એટલે મેટું સ્વાદવાળું થાય નહિ, ત્યાં સુધી તેમને અન્ન આપવામાં આવતું ન હતું. પણ જ્યારે ખરી ભૂખ લાગી મેમાં સ્વાદ આવતે તે પછી આદુ કુદીને નાખેલી છાશની કઢી અને ભાત આપવામાં આવતા હિતે. એવી રીતે ચિકિત્સાને ક્રમ ગોઠવવાથી અમારા હાથ નીચે સેએ સે દરદી સારા થયા છે એટલે એ બાબતમાં વધારે લખવાની કાંઈ જરૂર નથી. પરંતુ એટલી સૂચનો કર્યા વિના ચાલતું નથી કે, તાવમાં તાવ ઉતારવાની દવા આપવી, તાવ અટકાવવાની દવા આપવી, દદીને માથે બરફ મૂક, દૂધની કાંજી પાવી, લીલાં ફળ ખવડાવવાં, એ પરંપરાની ચાલતી પ્રક્રિયાથી રોગીને ભયંકર નુકસાન થતું જોવામાં આવ્યું છે. માત્ર જે વૈદ્ય, ડૉકટર કે હકીમે રોગીને ઠંડા ઉપચાર નહિ કરતાં, શરીરમાં ગરમી રહે અને કફ કબજામાં રહે એવી ચિકિત્સા કરી, તેઓ જ આ ભયંકર આફતમાંથી દદીઓને બચાવી શક્યા છે માટે હવે પછી પણ દુદેવના યેગે ફરીથી શરદબાતુમાં શિશિર કે વસંતત્રતુને મિથ્યાગ થાય, તો ભૂલેચૂકે પણ ઠંડા ઉપાયની યેજના કરવી નહિ.
For Private and Personal Use Only