________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
શ્રીયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જે
કરતી જણાય છે. તે ઇચ્છાશક્તિના અભ્યાસ કરી જે મનુષ્યે તેના સદુપયેાગ કરે છે, તે નિરામય રહી શકે છે. આ જગતમાં ફાઇ પણ પ્રાણી, ઇચ્છા વિનાનું જણાતું નથી અને જે ઇચ્છા વિનાનું હોય તે પ્રાણીમાં ગણાતું નથી. આપણા લેાકેાએ વત માનકાળમાં ઇચ્છાને કામરૂપ આપ્યુ છે, એટલે પ્રાણીમાત્રમાં જો કે ઇચ્છાશક્તિ રાય ભાગવે છે; પરંતુ જે ઇચ્છાશક્તિથી બીજા પ્રાણીઓને કાઇ પણ જાતનું નુકસાન, ભય કે કલેશ ઉત્પન્ન થાય નહિ, તે ઇચ્છાશક્તિથી માણસ નીરાગી રહી શકે છે. પણ જે ઇછાશક્તિથી પાતા સિવાય બીજા પ્રાણીઓને ભય, શેક, ફ્લેશ અથવા નુકસાન થવાના સ'ભવ હેાય, તે ઇચ્છાશક્તિથી બીજાને જે જે જાતનું નુકસાન કરવા ધાર્યુ હોય, અથવા નુકસાન થાય એવું હાય, તે ઇચ્છાશક્તિના પ્રભાવથી મનુષ્યશરીરમાં તેના ફળરૂપે રાગની ઉત્પત્તિ થાય છે. ધારા કે આપણાં મનમાં કામવાસના એટલે વિષયની ઇચ્છાશક્તિ ઉત્પન્ન થાય. તેથી મગજમાં રહેલા વીયના સ્થાનમાં Àાલ ઉત્પન્ન થાય. એટલે જેમ નથી દીવે ઝડપાય એટલે દીવાનેા પ્રકાશ કમી થાય, તેમ કામના વિકારથી વી'માં ક્ષેાલ થવાથી આપણા એજસનું તેજ ઘટી જાય છે, એટલે ગ્લાનિથી મૂઝવણ થાય. ‘રખેને મારા તે વિચારને ફાઈ જાણશે ’ એવા ભયથી આંખેા બેબાકળી થાય, સામું માણસ તે વિચારને તાએ ન થવાથી શરીરમાં રહેલા ભૂતામાં કાપ ઉત્પન્ન થવાથી શરીર ધ્રૂજે, અંગમાં આળસ આવે, બગાસાં આવે. તે ઇચ્છાને પ્રતિબંધ થવાથી ક્રોધ ઉત્પન્ન થાય. આથી આંખે અંધારાં, મગજની વ્યગ્રતા, ચિત્તની અસ્થિરતા, મનની ભ્રાન્તિ, મુખથી લવારે। અને બુદ્ધિમાં માહ ઉત્પન્ન થાય; જેથી કાડામાં રહેલા સમાન વાયુ બીજા ચાર વાયુને ચાર જાતના કફ પહેાંચાડી શકે નહિ; અને તેથી મુખમાં અરુચિ, છાતીમાં ગભરાટ, પેટમાં અગ્નિની મ'દા
For Private and Personal Use Only