________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ક..
.
.
-
-
-
---- --
ના
(વળીમાં) થાય છે, તેથી ખૂની અને બાદી એવી બે જાતનાં ત્રણ સ્થાન ગણતાં છ પ્રકાર થાય છે. ખૂની હરસમાંથી લેહી પડે છે અને બાદીમાંથી લેહી પડતું નથી પણ તેમાં ફાટચાલે છે. તે ખૂની અને બાદી બે પૈકી કઈ પણ જાતના હરસ, ગુદાની પહેલી વળીમાં થયા હોય તે તે બહાર દેખાયા કરે છે અને બીજી વળીમાં હોય તે ઝાડો થતી વખતે તે બહાર નીકળે છે અને પાછા ઉપર ચડી જાય છે, પણ ત્રીજી વળીવાળા મસાઓ કોઈ પણ વખતે બહાર નીકળતા નથી પરંતુ અંદર રહીને જ પીડા કરે છે. તે ઉપરથી એટલું કહી શકાય છે કે પહેલી વળીવાળા હરસ સાધ્ય છે, બીજીવાળા કષ્ટસાધ્ય છે અને ત્રીજી વળીમાં થયેલા અસાધ્ય છે. એ પ્રમાણેનું વિવેચન અમારા અનુભવ પ્રમાણેનું કર્યા પછી, શાસ્ત્રરીતિએ હરસને રેગનું પૃથક્કરણ કરવાની જરૂર જણાતી નથી. કારણ કે માધવનિદાને જુદી જુદી જાતના ખોરાકથી અને જુદી જુદી જાતનાં કાર
થી છ પ્રકારના હરસનું વર્ણન કરેલું છે. જેણે જાણવાની ઈચ્છા હોય તેણે માધવનિદાન, ભાવપ્રકાશ, વામ્ભટ્ટ ને ચરકસંહિતાનું નિદાનસ્થાન જોઈ લેવું. આ રોગના ઔષધ માટે શાસ્ત્રોમાં બહુ સાલગુડ, સૂરણવટક, અમૃતભ@ાતકાવલેહ,લેહભઠ્ઠાતકાવલેહ, બ્રહતકવ્યાદરસ વગેરે ઘણા ઉપાયે લખેલા છે; પરંતુ તે બાબતમાં મારે અનુભવ નહિ હોવાથી તેના ઉતારા કરી વિસ્તાર કરવામાં આ નથી, પણ એ રોગને માટે જે અનુભવ અમને થયો છે તે વૈદ્યોની જાણ માટે અહીં આપીએ છીએ. જે ગુદાની ત્રીજી વળીમાં બાદીમસા થયા હોય ને ઝાડે ઊતરતે ન હોય એટલે તેમાં વિશેષ ફાટ ચાલતી હોય તો કાળી દ્રાક્ષ, સેનામુખી, રેવંચીની ખટાઈ, હરડાં, બહેડાં, આમળાં, ઇંદ્રજવ અને વાચવગતેલ તેલ લઈ, તેને અધકચરાં ખાંડી રાત્રે શેર પાણીમાં પલાળી મૂકવાં. સવારે તે ભૂકાને ચોળીને તેમાં બે રૂપિઆભાર ગોળ મેળવીને, કપડે
For Private and Personal Use Only