________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ક૬૩ ભાગે લઈ જરા શેકી તેનું ચૂર્ણ કરવું. ગમે તે મરડે થે હોય અને દિવસમાં ૫૦-૬૦ ઝાડા લેહી સાથે થતા હોય, તે બાળકને ૪ થી ૫ ને મેટાને ૫ થી ૧૦ વાલ સુધી ઊના પાણીમાં એરંડિયા તેલનાં ટીપાં નાખી પાવું. ત્યાર પછી ઉપર લખેલું ચૂર્ણ આપવું.
--વલ્લભદાસ નરોત્તમદાસ શાહ-ભરૂચ ૧. પિત્તપાપડો, લીંબડાની છાલ, ઉંદરકાની, સરગવાની છાલ, મોથ, વાયવડિંગ, વાળે, દેવદાર, એ સર્વે અર્ધા અર્ધા રૂપિયાભાર લઈ, ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી રહે ત્યારે પાવાથી ૩ દિવસમાં રક્તાતિસાર મટે છે.
૨. દાડમછાલ રૂા. ૨). ભાર, મકર રૂા. ૨) ભાર, સૂઠ, પીપર, મરી, પીપળામૂળ, ધાણા, જીરુ, રૂ. ના અર્ધાભાર, વાંસકપૂર રૂા. એક આનીભાર, તજ વાલ ૨, તમાલપત્ર વાલ ૨, નાગકેશર વાલ ૨, એલચી વાલ ૨, સર્વને ઝીણું વાટી ચૂર્ણ કરી, દિવસમાં બે વખત તેલે પાણી સાથે ફાકવાથી સાત દિવસમાં રક્તાતિસાર મટે છે.
૩. માટીનું એક વારાણ ધોઈ સાફ કરી ચૂલા ઉપર ચડાવવું. તે વાસણ લાલ થાય ત્યારે ઘી તેલા ૨) નાખી, તેમાં તેલ | ભાર મેથી નાખી, વઘાર આવે કે છાશ શેર પ લઈ વઘારવી, અને તેમાં જૂને ચોખા તલા ૧૦ (ચાર વર્ષના જૂના લઈને) નાખવા. પછી જીરું, હળદર અને સંચળ ૦૧ રૂપિયાભાર લઈ, તેમાં નાખવું. પછી એની ખીર થાય ત્યારે રોગીને પાવી. આખા દિવસમાં એ ખીર સિવાય બીજું કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે છ દિવસ ખાય તે રાંગ્રહણી, અતિસાર અને લેહી પડતું હોય તે તે મટી જાય છે, પણ આ ખીર સિવાય બીજું કશું ખાવું નહિ. ૨૧-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન્ત ઉદાણી–બાલંભા
૧. બ્રહત ગંગાધર ચૂર્ણ-બીલાં, ચરસ, કાળી પહાડ,
For Private and Personal Use Only